Nojoto: Largest Storytelling Platform

Best દુનિયા Shayari, Status, Quotes, Stories

Find the Best દુનિયા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 78 Followers
  • 205 Stories

purvi Shah

Open for collab✍🤗 #દુનિયા #સુખ #દુઃખ life #alfaz_e_jigar #yqgujarati #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Jigar Darji

read more
Duniya che saheb....
Ahi to potana dhukh karta bija na sukh vadhu dhukhi kare..... Open for collab✍🤗

#દુનિયા #સુખ #દુઃખ 
#life #alfaz_e_jigar #yqgujarati #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Jigar Darji

hirpara amit

ક્લોબ આવકાર્ય છે 🙏🙏 #દુનિયા #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab #yqgujarati #YourQuoteAndMine Collaborating with Panara Satish #khushithakkar Collaborating with yogi thakkar

read more
તારામાં ડૂબી ને હું તરતા શીખ્યો છું
મુશ્કેલીમાં પડી ને હું હસતાં શીખ્યો છું.  ક્લોબ આવકાર્ય છે 🙏🙏
 #દુનિયા #ગુજરાતી #yqmotabhai #bestyqgujaratiquotes #openforcollab #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with Panara Satish #khushithakkar 
Collaborating with yogi thakkar

KALPESH SANGHVI

#દુનિયા

read more


મજબુત થવાની મજા ત્યારે જ આવે       
જ્યારે દુનિયા નબળો પાડવા જોર કરતી હોય...                                         #દુનિયા

KALPESH SANGHVI

#દુનિયા

read more
" હસીને જુઓ તો..
આખી દુનિયા રંગીન છે,
ભીની પાંપણો થી તો,
અરીસો પણ ધુંધળો દેખાથ છે...." #દુનિયા

Umang Parmar

#દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai #YourQuoteAndMine Collaborating with Goswami Vaishali.. Waitng for next Collab

read more
આમ તો તરતા મને નથી આવડતુ સ્નેહ-દરિયામાં
પણ ભીંજાવું છે મને હવે, તારા લાગણીના મોજાંમાં  #દુનિયા#સ્નેહ#દરિયા#પ્રેમાકૃતિ#yqmotabhai 
 #YourQuoteAndMine
Collaborating with  Goswami Vaishali.. 

Waitng for next Collab

Monika Gadhvana

#ઝરૂખો #દુનિયા #હાઈકુ #yqbaba #yqdidi #Sagrika #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
"હાઈકુ"
___________________

થયો ઝરૂખો
શાંત, આ દુનિયાના 
ઠાઠમાઠ માં. #ઝરૂખો #દુનિયા #હાઈકુ #yqbaba #yqdidi #SAGRIKA #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

મસ્તાન

#yqgujarati #yqmotabhai #philosophy life #ગુજરાતી #જીવન #દુનિયા #જીવનશૈલી

read more
દુનિયા મારી મરજી મુજબ ચાલતી નથી એવુ થાય ત્યારે દુનિયા થી હું વિમુખ છું. એના રંગોમાં રંગાઈ ને આનંદ કરવા દુનિયા ને આત્મસાત કરવી જરુરી છે. 

આત્મસાત થતા જ સંપુર્ણ જગત મારી મરજીનું જ સ્વરુપ હશે.  #yqgujarati #yqmotabhai #philosophy #life #ગુજરાતી #જીવન #દુનિયા #જીવનશૈલી

vibrant.writer

શૂન્યમાંથી ઓમકાર જન્મે છે, વિચારોમાંથી #દુનિયા જન્મે છે. #vibrant_writer #pritliladabar #om #yqmotabhai #osho #Sadhguru

read more
શૂન્યમાંથી ૐકાર જન્મે છે,
વિચારોમાંથી દુનિયા જન્મે છે. શૂન્યમાંથી ઓમકાર જન્મે છે,
વિચારોમાંથી #દુનિયા જન્મે છે.
#vibrant_writer 
#pritliladabar 
#om
#yqmotabhai 
#osho
#sadhguru

सहज

#gujarati #કવિતા #શાયરી #એકલો #Sahaj #દુનિયા #દુનિયાદારી #વિચારો #grey #જીવન

read more
કહ્યો કોઈએ રામબાણ મને, તો ખોટું લાગી ગયું
"કેટલો સહજતાથી દૂર કરે સંતાપ તુ!", તો ખોટું લાગી ગયું

આદત હતી જે આંખોમાં સ્મિત જોવાની બધાને...
મે પાછળ દફન દરિયો બતાવ્યો,તો ખોટું લાગી ગયું!











.

©सहज #gujarati #કવિતા #શાયરી #Nojoto #એકલો #sahaj
#દુનિયા #દુનિયાદારી #વિચારો 
#grey

MG official

#ખાસ_વ્યક્તિ #દુનિયા #Light

read more
"વાત જેથી પણ કરો એનાથી બેસ્ટ કરો
કેમ કે દુનિયા શુ વિચારશે એ વિચારવા બેસશો તો 
ખાસ વ્યક્તિને ખોઈ બેસશો"

©Mojilo Gujarati 1247 official #ખાસ_વ્યક્તિ #દુનિયા

#Light
loader
Home
Explore
Events
Notification
Profile