Nojoto: Largest Storytelling Platform

srushti pandya

#yqmotabhai #હુંઅનેતું #આપણીવાતો #surunashabdo #shailykaprayas #latenightkhayal

read more
આંખોને ઈશારાનું વળગણ ગમે છે દોસ્ત
આ મૌનને શબ્દોનું સગપણ ગમે છે દોસ્ત!
 #yqmotabhai 
#હુંઅનેતું 
#આપણીવાતો 
#surunashabdo 
#shailykaprayas 
#latenightkhayal

srushti pandya

#yqmotabhai #yqbaba #surunashabdo #shailykaprayas #આપણીવાતો #મનોમંથન #latenightquotes #LatenightThoughts

read more
આ વમણી છે વાસ્તવિકતા કે કલ્પિત અતિતરાગ છે?
આ પ્રેમનો અસબાબ છે કે જીદનો વલોપાત છે?
આ યાદોનો અવાજ છે કે આંસુનો ઘોંઘાટ છે?
આ મનનો મેળાપ છે કે વિરહનો હિસાબ છે?

આ 
આપણો ખચકાટ છે?
કે
આપણો કચવાટ છે?

 #yqmotabhai #yqbaba #surunashabdo #shailykaprayas #આપણીવાતો #મનોમંથન #latenightquotes #latenightthoughts

srushti pandya

दीया जलाने से कोई दिक्कत नहीं मुझे
पर 
कोई समझा दे उसका मतलब क्या है!!



 #shailykaprayas #surunashabdo #nocaption

srushti pandya

હતો શું રૂવાબ તારો ને હવે કેવો બેઠો છે
આ હાથ જોડીને કોને વિનવણી કરે છે!

કુદરત કહે બધી મારી જ સત્તા છે
તું તુચ્છ તણખણાથી વધારે કશું નથી! #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas

srushti pandya

તારી હાજરીનો અહીં પણ ખુલાસો માંગ્યો
ઇશ્વરની અદાલતમાં મુકદમો તો એ જ છે!!! #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #lifeafterdeath

srushti pandya

#yqbaba #yqdidi #सावनकेझूले #shailykaprayas परवेज का अर्थ - lucky, happy,glory,winner

read more
आज बरसा तो लगा बलम आया परदेश से
मन तडपन सब भीगा भीगा हुई मैं परवेज रे। #yqbaba #yqdidi #सावनकेझूले #shailykaprayas 
परवेज का अर्थ - lucky, happy,glory,winner

srushti pandya

#surunashabdo #shailykaprayas #yqbaba #yqmotabhai #વરસાદઅનેતું

read more
વાદળ,વીજળી,પાણી સાથે
થોડા ઘનઘોર     
થોડા તરબોળ
મોસમની વાટે અમે રસબોળ...

પહેલો વરસાદ અને અમે
પ્રેમ તણો પરસાદને અમે!
     #surunashabdo #shailykaprayas #yqbaba #yqmotabhai #વરસાદઅનેતું

srushti pandya

#yqbaba #yqmotabhai #હું_અને_તું #surunashabdo #shailykaprayas

read more
મુલાકાત વચ્ચે અગણિત શબ્દો ટળવળે
જયારે
થોડું મૌન મનની ભાષા બને!!!

 #yqbaba #yqmotabhai #હું_અને_તું #surunashabdo #shailykaprayas

srushti pandya

#yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન

read more
ઝંઝાવાતો વચ્ચે પણ જોજનો ચાલવું ગમે
જો
અંતરાયો પછી તું પણ પેલે પાર મળે!




 #yqbaba #yqmotabhai #surunashabdo #shailykaprayas #મિજાજ #મહોબ્બત #મિલન

srushti pandya

#yqbaba #yqmotabhai #અર્થ #સમય #આપણીવાતો #surunashabdo #shailykaprayas

read more
હું હું નહીં
તું તું નહીં
પણ
કોઈ નવો જ શબ્દ જન્મી ગયો!
એકરાર ને એકાકારની વચ્ચેનો સમય જીવંત થયો! #yqbaba #yqmotabhai #અર્થ #સમય #આપણીવાતો #surunashabdo #shailykaprayas
loader
Home
Explore
Events
Notification
Profile