Nojoto: Largest Storytelling Platform

Best પ્રેમ_એટલે Shayari, Status, Quotes, Stories

Find the Best પ્રેમ_એટલે Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 1 Followers
  • 2 Stories

srushti pandya

#yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas PC - #pinterestimage

read more
ફૂલની ફોરમ અહીં અકબંધ છે....
મારી કિતાબમાં તું શબ્દો મહીં જીવંત છે!
હતો ભલેને સંબંધ અરસપરસ છેહનો....
પીળાં પડેલાં પાનાં વચ્ચે પ્રણય હજી અનંત છે!
     #yqmotabhai #yqbaba #પ્રણય #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas 

PC - #pinterestimage

srushti pandya

#yqmotabhai #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas

read more
અગર મગર કિંતુ પરંતુ આવું તો કશું હોતું નથી
પ્રેમનું પહેલું પગથિયું અસમંજસથી ચડાતું નથી
નેહનાં મેહમાં કંઈ બસ એમ જ ભીંજાવાતું નથી
પરિસ્થિતિ પ્રતિકૂળ હોય તોય પાછું વળાતું નથી
.
.
.
.
હા હકીકતમાં
અગર મગર કિંતુ પરંતુ આવું કશું જ રખાતું નથી!


     #yqmotabhai #પ્રેમ_એટલે #surunashabdo #shailykaprayas

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile