Nojoto: Largest Storytelling Platform

Best losttobefound Shayari, Status, Quotes, Stories

Find the Best losttobefound Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about lost in love with you, never lost love quotes, best quotes on lost love, lost first love quotes, love quotes for lost love,

  • 2 Followers
  • 2 Stories

Aamna Magray

Tumse muhabat ho gayi kya karte 
Varna aisa nahi k hame apni keemat maloom nahi thi
Bazar-e-muhabat mein tum kharidar thay islie khud ko nilaam kar dia
Warna jaanejaana zindagi hamari is qadr b mehkoom nahi thi ! #eveningmusings #losttobefound #yqbaba #yqbhaijan #yqdidi #yqurdu #yqhindi #life

Grishma Doshi

ખોવાઈ જવું
દીદી : આકાશ, હજી કેટલા દિવસ આમ હોસ્પિટલમાં બેસી રહીશ. અનન્યા કોમામા છે. નથી ખબર એ ક્યારે જાગશે, કે પછી જાગશે પણ નહીં.
આકાશ : દીદી એ ખોવાઈ ગઈ હશે કોઈ સપનામાં, પણ પાછી આવશે ચોક્કસ.
દીદી : તને સમજાય છે? શું બોલે છે તું?
આકાશ : હા દીદી ખોવાઈ જવું એ અનન્યાની આદત છે. એકવાર મેં એને ફોન કર્યો અને એ ફોન જ ના ઉપાડે. પછી પૂછો ત્યારે કહે કામમાં ખોવાઈ ગઈ હતી. ક્યારેક એ વાંચતી હોય ત્યારે એને બોલાવી છે તમે?
દીદી : ના. પણ, અત્યારે એનું શું છે?
આકાશ : જ્યારે વાંચતી હોય ત્યારે ભૂલથીય જવાબ ના આપે જાણે બીજી જ દુનિયા માં ખોવાઈ ગઈ હોય. હું કહેતો એને ખોવાઈ જવાનું બંધ કર, તો કહેતી તારામાં ખોવાઈ જાઉં છું ત્યારે તો તને બહુ ગમે છે ને. પાછી મને પૂછતી, તે પાકુ વિચારી લીધુ ને કે હવે મારે ખોવાવાનુ નહીં? બસ એનો આ એક સવાલ અને મારી બોલતી બંધ. પણ અમે છેલ્લે મળ્યા હતા ત્યારે મેં એની પાસે પ્રોમિસ લીધું હતું કે દરેક વખતે જ્યારે ખોવાયા પછી એ પાછી આવશે ત્યારે સૌથી પહેલાં મને મળશે. એટલે હું અહીં બેઠો છું કે સપનામાંથી અનન્યા જ્યારે પાછી આવે ત્યારે સૌથી પહેલા મને મળે અને એનુ પ્રોમિસ પણ ના તૂટે. #gujaratifictionstory #fiction #shortstory #lovestory #losttobefound #promiseoflove #yqmotabhai #yqbaba


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile