Nojoto: Largest Storytelling Platform

Best humanbondings Shayari, Status, Quotes, Stories

Find the Best humanbondings Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthuman love quotes, human love, quotes on human life, importance of human life quotes, the equality and human rights commission,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

દોસ્તી

ના લડવા માટે કારણોની જરૂર હતી,
ને હસવા માટે આપણી વાતો જ પૂરતી હતી.

મારે કહેવી હોય એ દરેક વાત તે સાંભળી હતી,
પણ મનમાં રહેલી વાતો પણ આપણે હંમેશા પૂછી હતી.

એકબીજાની વાત આપણને ભાગ્યે જ માનવી હતી,
પણ ટાળવાની પણ ખુદને આપી મંજૂરી ન હતી.

કારણ વગરની એ દોસ્તી હતી, ને
કોઈ કારણ વગર એ કદાચ આજે નથી.

નહીં પૂછું હવે એ ક્યારેય હશે કે નહીં,
પણ, જ્યારે પણ મળશું ત્યારે કોઈ કડવાશ નહીં‌‌ રહેશે,
બસ હંમેશની જેમ અપેક્ષા વિનાની મુસ્કાન વહેતી રહેશે. ✍️✍️
#friendship #friends #humanbondings #dosti #oldfriends #yqbaba #yqmotabhai #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile