Find the Best afternoonsky Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love after love quotes, good afternoon kab bola jata hai, good afternoon images with love 3600, good afternoon my love 390, good afternoon shayari sms in hindi,
Anku Bora
Want to go Somewhere....😌😊 #Travelstories #traveller #lovetotravel #afternoonsky #orangesky #skylovers #Motivational
read moreGrishma Doshi
આજ અચાનક ભરબપોરે નજર પડી અંબર પર, ને અંબર પૂછે રસ્તો ભૂલ્યા કે ભૂલ્યા આવવાનું સમયસર. કીધું મેં સમયની પૂરેપૂરી જાણે મને, ને ક્યાં આવે મારગ આડો મળવામાં તને. કહે આભ વહેલી સવારે આવતા બધા સૂર્યદર્શન કરવા, ને સાંજ પડે મારા રંગોમાં ખોવાઈ જતા. પણ પડતી બપોર ને સુરજદાદા તપતા, પછી માનવ હોય કે પ્રાણી બધાય આ નભથી અજાણ બનતા. સમજાયો સવાલ મને ગગનનો, ને કુદરતની કરામત જોઈ હું હસી પડ્યો. દુઃખ જોઈ કોઈનુ હાસ્ય થોડું કરાય, કહેતા મને આકાશ અકળાય. ધીમે રહીને હું ગણગણ્યો, રે આસમાન આ દુઃખ તો દરેક માનવનું, જ્યારે જ્યારે ક્રોધાગ્નિમાં તપ્તો ભરબપોરનું આસમાન બનતો. 🧡🧡 #afternoonsky #sky #simile #humanemotions #musingtime #yqbaba #yqmotabhai #grishmapoems
🧡🧡 #afternoonsky #Sky #simile #humanemotions #musingtime #yqbaba #yqmotabhai #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited