Nojoto: Largest Storytelling Platform

Best myeyesmyview Shayari, Status, Quotes, Stories

Find the Best myeyesmyview Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutmye chali tuje chodkar shayri 0, iss pyar mye, myeyes, mye svimmel,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

💙💙 #મારુંઆકાશ #mysky #worldisee #myeyesmyview #yqbaba #yqmotivation #gujaratipoem #grishmapoems

read more
"મારું આકાશ"

આકાશ, ક્યારેક જોઉં અટારીએથી
તો ક્યારેક અગાસીએથી,
ક્યારેક આ ગોળ દુનિયાના જુદા જુદા ખૂણેથી,
સર્વત્ર વિભિન્ન પણ સર્વદા સોહામણું.
મેં પૂછ્યુ એને કે આ કેવું જાદુ
ક્યારેય તુ ના લાગતુ અજાણ્યું કે અળખામણું,
બસ લાગતું મારુ.
ને કહ્યું એણે આ જાદુ તારી આંખોનું કે
ક્યાંય પણ હોવ, કેવું પણ હોય,
હર હંમેશ મને સમાવતું, કારણ
તારી આંખોને પણ હું 
કદાચ લાગતું બસ તારુ. 💙💙
#મારુંઆકાશ #mysky #worldisee #myeyesmyview
#yqbaba #yqmotivation #gujaratipoem #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile