Nojoto: Largest Storytelling Platform

Best dohowyoulove Shayari, Status, Quotes, Stories

Find the Best dohowyoulove Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutplay doh with toys inside 10, play doh videos for kids, my little pony play doh, valentine i think you are a doh able, a video of play-doh,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

ક્યારેક ધીમાં તો ક્યારેક ઝડપી
થતાં ગયા અમે આ પ્રવાસમાં,
કે ક્યાંક એકલા ના થઇ જવાય
કે પછી રહી ન જવાય આ પ્રવાસમાં,
ક્યારેક થાક્યા તો ક્યારેક કંટાળ્યા
ઝડપનો મેળ બેસાડતા આ પ્રવાસમાં,
આખરે ફાવતી ને ગમતી ગતિ ઝડપી
બાકી રહેલા અમારા આ પ્રવાસમાં,
ને જાણ્યું આમ એટલુંય અઘરું નથી
ખુદની સાથે રહી જવામાં આ પ્રવાસમાં,
ગમતાનો ગુલાલ થતો જાય છે,
ખુદની સાથે થઈ જતા આ પ્રવાસમાં. 🧡📙📙🧡
#journey #life #yourpace #dohowyoulove #enjoy #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile