Find the Best napowrimo2021bygrishma Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutold love poem kiss napoleon mio dolce amor, old love poem kiss napoleon mio dolce ampr, old love poem kiss napoleon, napoleon poems love, i like the smell of napalm in the morning,
Grishma Doshi
Finding love is a beautiful thing to happen but creating a love story is an adventure. 🧡📙📙🧡 Thank you YourQuote. Today I am writing my 1000th quote. I have written almost every day for the last year. From October 2018 I started writing quotes and microfictions. In July 2019 I joined YQ & got better every day with it. (One of the best apps I ever found.) When I started writing I wrote small things which I observed and learnt, which struck me. Initially, on Youquote I wrote based on prompts, many times I wrote to express emotions and channelled my emotions in poems. Gradually I s
🧡📙📙🧡 Thank you YourQuote. Today I am writing my 1000th quote. I have written almost every day for the last year. From October 2018 I started writing quotes and microfictions. In July 2019 I joined YQ & got better every day with it. (One of the best apps I ever found.) When I started writing I wrote small things which I observed and learnt, which struck me. Initially, on Youquote I wrote based on prompts, many times I wrote to express emotions and channelled my emotions in poems. Gradually I s
read moreGrishma Doshi
દુનિયા ભલે ભૂલે તારું કરેલું, જહેમત ના કર યાદ અપાવાની, શીખ કદર કરતા તારી કોશિશોની. 🧡🌼🌼🧡 #life #beinghuman #selflove #selfrespect #selfworth #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
🧡🌼🌼🧡 life #beinghuman #selflove #selfrespect #selfworth #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
દુનિયા આખી ક્યાં માંગી મન મારો હિસ્સો જ તો ઝંખતું પણ એ ટુકડા માટે દુનિયાભરનું વ્હાલ મને એટલે કદાચ દુનિયાને ડંખતું. 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #feelings #love #musingtime #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #મનનીવાતો #Emotions #feelings love #musingtime #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
દેખાતું હોય એનો ભય સમજાય, પણ ના દેખાતું હોય એનો ભય કેમેય સમજાય કે સમજાવાય, ના દુનિયા માને ના મન માને. 😱😱 #fears #illusions #insecurities #overthinking #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
Grishma Doshi
સતત આવતા વિચારો જતા નથી, જરૂરી નથી તમને જ એ ગમતા નથી હોઈ શકે એમને પણ તમે ગમતા નથી, કારણ એ ભાગે છે પણ તમે એમને છોડતા નથી, ને આમ જ સતત કરાતા વિચારો જતા નથી. 🧡📙📙🧡 #thoughts #overthinking #emotions #humannature #napowrimo202 #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 thoughts #overthinking #Emotions #humanNature #napowrimo202 #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
ना जाने हर रोज मां क्यों एक रोटी और एक निवाला और कहती रहती, वो बात मुझे कभी समझ नहीं आनेवाली बातों मैं सबसे उपर रहेती, और आज भी जब मैंने खुद को कहते पाया एक रोटी और एक निवाला और, तब भी समझ नहीं आया ये आदत उस रसोईघर से मिलती है या उस रसोईघर में बसने वाली मां बेटियों को खानें में मिला कर देती है। 👩👧👩👧 #mother #daughter #likemotherlikedaughter #food #life #napowrimo2021bygrishma #hindipoems #grishmapoems
👩👧👩👧 #Mother #daughter #likemotherlikedaughter #Food life #napowrimo2021bygrishma #hindipoems #grishmapoems
read moreGrishma Doshi
જ્યારે ના સમજાય કશુંય ત્યારે મારે હોડી થઈ બસ વહેતા રહેવું કશુંય પૂછ્યા વિના બસ વહેતા રહેવું. #life #flow #boat #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
life #flow #boat #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
અધુરી ઈચ્છાઓની યાદી જણાવે છે ઈચ્છાઓ તો ઘણી કરી કેટલીક સાચી કેટલીક ખોટી કરી પણ આંગળીએ ગણી શકાય એટલી જો તે તારા માટે પૂરી કરી તોય ઘણી ઘણી કરી. 🧡🧡 #wishes #wants #fulfillment #choices #selflove #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
Grishma Doshi
એલાર્મ જગાડે એટલે દિવસને ગોઠવવાનું શરૂ થઈ જાય, જિંદગી જગાડે એટલે ખુદને ગોઠવવાનું શરૂ થઈ જાય, ઉઠતા તો રોજેરોજ હોય પણ જગાડે કોઈ ત્યારે વાત અલગ થઈ જાય. 🔔🔔 #alarm #wakingup #awake #awareness #life #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
🔔🔔 #alarm #wakingup #Awake #awareness life #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
ક્યારેક ધીમાં તો ક્યારેક ઝડપી થતાં ગયા અમે આ પ્રવાસમાં, કે ક્યાંક એકલા ના થઇ જવાય કે પછી રહી ન જવાય આ પ્રવાસમાં, ક્યારેક થાક્યા તો ક્યારેક કંટાળ્યા ઝડપનો મેળ બેસાડતા આ પ્રવાસમાં, આખરે ફાવતી ને ગમતી ગતિ ઝડપી બાકી રહેલા અમારા આ પ્રવાસમાં, ને જાણ્યું આમ એટલુંય અઘરું નથી ખુદની સાથે રહી જવામાં આ પ્રવાસમાં, ગમતાનો ગુલાલ થતો જાય છે, ખુદની સાથે થઈ જતા આ પ્રવાસમાં. 🧡📙📙🧡 #journey #life #yourpace #dohowyoulove #enjoy #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #Journey life #yourpace #dohowyoulove #Enjoy #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
read more