Nojoto: Largest Storytelling Platform

Best આદર્શજીવન Shayari, Status, Quotes, Stories

Find the Best આદર્શજીવન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 2 Followers
  • 2 Stories

મસ્તાન

#yqmotabhai #yqgujarati #મસ્તાન #ગુજરાતી #આદર્શજીવન #આભાસ

read more
ક્યારેક વ્યક્તિ એટલો આદર્શવાદી બની જાય કે પછી દુનિયાની નજરમાં એ આભાસી કે અસત્યતા લાગે છે...  #yqmotabhai #yqgujarati #મસ્તાન #ગુજરાતી #આદર્શજીવન #આભાસ

વિસામો (હિમાંશુ વઘારીયા)

આ જીવન સુંદર આપ્યું છે છતાં બીજાના કામની પ્રશંશા ન કરી શકીએ તો વાંધો નહીં પણ દ્વેષ તો ન જ કરીએ, આવું કરી ને તમે તમારા જ ઈશ્વરની નજરમાં સારા નથી દેખાતા. #h_vagharia #વિસામો #જીવનડાયરી #રાગ_દ્વેષ #આદર્શજીવન life #cinemagraph

read more
#જીવનડાયરી
પોતાના કાર્યથી ખુશ થવાનું હોય,
બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય,
ઈશ્વરે આપી છે આ સુંદર જિંદગી,
ઈર્ષ્યા કરી બીજાની એ વેડફવાની ન હોય.
પોતાના કાર્યથી ખુશ થવાનું હોય,
બીજાના કાર્યથી પણ ખુશ જ થવાનું હોય.— % & આ જીવન સુંદર આપ્યું છે છતાં બીજાના કામની પ્રશંશા ન કરી શકીએ તો વાંધો નહીં પણ દ્વેષ તો ન જ કરીએ, આવું કરી ને તમે તમારા જ ઈશ્વરની નજરમાં સારા નથી દેખાતા.
#h_vagharia
#વિસામો #જીવનડાયરી #રાગ_દ્વેષ #આદર્શજીવન
#life #cinemagraph

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile