Find the Best wantingfromheart Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouti want you to love me quotes, i want you to love me lyrics, i want to love you poem, i just want to be happy with you quotes, quotes about wanting to fall in love,
Grishma Doshi
કશુંક શોધતી પહોંચી ત્યાં એ ના મળ્યું પણ વિચારું કશુંક એ પહેલાં, અચાનક જ ચીંધી કોઈએ નવી દિશા જ્યાં એના હોવાની શક્યતા, નીકળી પડી ખુદને લઈ જાણીતા નહીં પણ સાવ અજાણ્યા નહીં એવા રસ્તે, ખોવાઈ જવું એ આદત મારી છતાંય શોધી લઈશ એવો વિશ્વાસ પણ ક્યાંક, એટલે કેટલીક નિશાનીઓ સાથે લઈ આગળ વધતી રહી થોડું ગોળ ગોળ ફરતી રહી, સાવ અટકી ત્યારે પૂછતી ગઈ અને અચાનક જ દેખાયો એ વળાંક જે પહેલા ચૂકી ગઈ, વળી એના તરફ ને લાગ્યું હવે હાથવેંતમાં જ છે અને આખરે મારી મંઝિલને હું મળી ગઈ. 🧡📙📙🧡 #seeking #newpath #faith #destination #beingwithmyself #wantingfromheart #gujaratipoems #grishmapoems
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited