Nojoto: Largest Storytelling Platform

Best beingwithmyself Shayari, Status, Quotes, Stories

Find the Best beingwithmyself Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutquotes about being in love with someone, i love being with you poems, quotes about being happy with life tumblr, quotes about being happy with life, quotes about being angry at someone you love,

  • 1 Followers
  • 14 Stories

Grishma Doshi

For many years, you don't notice every time you changed for a long. But there comes a time you start to see yourself changing, you can observe what you are becoming and doing. And that's amazing. Not because you can see yourself just growing. But you can see yourself now even when you are falling (yes, that hurts). Since you have changed enough that you can recognize things that you like and that you don't like (yes it includes all things about yourself as well). You can choose to give the best efforts to rise again, to see yourself in the best place which you have already seen and reached, and want to be there again with yourself. The whole process is not simple but I want to believe I will be there with myself for it in the coming years. Tell me about you though.  🧡🖤🖤🧡
#change #selfawareness #observation #efforts #faith #beingwithmyself #letterfrommetome #grishmabelieves

Grishma Doshi

ભૂલીને દુનિયા
ખોવાઈ જાઉં હું મારી દુનિયામાં,
ત્યારે શોધવા ના આવશો
જરૂર લાગે તો એકાદ સાદ પાડજો,
જરૂરી હશે તો જવાબ દઈ દઈશ
ને ના હોય તો હાથ હલાવી દઈશ
ને કદાચ ના ભણું હોંકારો
તો તમે આગળ ચાલજો,
પાછા જો આવાનું થશે
તો ફરી મળી લઈશું,
પણ હાલ તો મારી દુનિયામાં
મને જાણજો. 🖤📓📓🖤
#metime #beingwithmyself #dnd #lostinmyworld #books #immersed #weekendscenes #grishmapoems

Grishma Doshi

I learned over time 
I love being immersed in things I love,
though I wonder why I am always
being overwhelmed with things I love,
but I am surprised to see myself 
being affected by external factors,
those who I really don't know
those who will never really know me
how they can become any factor,
anyway, I am happy now
that I know me this much,
that I can sit with myself
to walk back to things I love. 🧡📙📙🧡
#thingsilove #thingsido #immersed #beingwithmyself #beingme #selfreminders #poemfrommetome #grishmapoems

Grishma Doshi

એક એવી એકલતા હતી
જે અસહ્ય લાગતી, પણ
હવે એક એવી એકલતા છે
જેને જોઈ શકું છું
જેની સાથે રહી શકું છું,
જેના માટે થોડું વહાલ પણ છે
કારણ એમાં મારા માટે હંમેશા
હું છું, ઘણું બધું છું,
એને ભરવાની કોઈ કોશિશ નથી
કારણ જાતે જ હવે હું ભરપૂર છું,
છતાંય બસ વાત એક જ થાય કે
ક્યાંક એનાથી જિંદગી ભરાઈ ના જાય. 🧡📙📙🧡
#એકલતા #loneliness #beingalone #beingwithmyself #notsorandomthoughts #feelings #emot #grishmapoems

Grishma Doshi

દુનિયા આખી સવાર સમી
એને મળવા મારે ઉઠવું પડે,
ને હું તો સાંજ
એને મળવા મારે ધીમેથી
પાસે જઈ બેસવું રહે,
બસ સવારથી સાંજ
આમ જ તો જિંદગી વહે. ❤️❤️
#life #sanj #beingwithmyself #worldaroundme #musing #gujaratipoems #poemfrommetome #grishmapoems

Grishma Doshi

तेज चलू या धीरे चलू
जल्दी करूं या धैर्य रखू
सोचता रहा मैं,
पर जब नजर आया
खुद के साथ चल रहा हूं,
तब समझ आया
बस जो जब सही लगे 
वो करता रहूं वो काफी है
और मैं भी काफी हूं। 🧡 Make choices yours 🧡

#beingwithmyself  #findyourpace #fastorslow #patience #dowhatyoubelieve #choices
#hindipoems #grishmapoems

Grishma Doshi

ખુદમાં ડૂબી જવાની મજા અનોખી છે,
ક્યારેક દરિયો થઈ જાવ
તો ક્યારેક મોજું થઈ જાવ,
મન ફાવે તો ઝરણું થઈ જાવ
મનમાં આવે તો નદી થઈ વહી જાવ,
ગાંડાતૂર તોફાનોથી ઉભરાવ
ક્યારેક બસ શાંત થઈ ખુદમાં સમાઈ જાવ,
ખુદમાં ડૂબી જવાની મજા અનોખી છે
ને દુનિયાને લાગે આ કંઈક નોખી છે. ❤️❤️
#immersedinself #selflove #beingwithmyself #introvert #inmyworld #poemfrommetome #gujaratipoems #grishmapoems

Grishma Doshi

કશુંક શોધતી પહોંચી ત્યાં એ ના મળ્યું
પણ વિચારું કશુંક એ પહેલાં,
અચાનક જ ચીંધી કોઈએ નવી દિશા
જ્યાં એના હોવાની શક્યતા,
નીકળી પડી ખુદને લઈ જાણીતા નહીં
પણ સાવ અજાણ્યા નહીં એવા રસ્તે,
ખોવાઈ જવું એ આદત મારી
છતાંય શોધી લઈશ એવો વિશ્વાસ પણ ક્યાંક,
એટલે કેટલીક નિશાનીઓ સાથે લઈ
આગળ વધતી રહી થોડું ગોળ ગોળ ફરતી રહી,
સાવ અટકી ત્યારે પૂછતી ગઈ અને અચાનક જ
દેખાયો એ વળાંક જે પહેલા ચૂકી ગઈ,
વળી એના તરફ ને લાગ્યું હવે હાથવેંતમાં જ છે
અને આખરે મારી મંઝિલને હું મળી ગઈ. 🧡📙📙🧡
#seeking #newpath #faith #destination #beingwithmyself #wantingfromheart #gujaratipoems #grishmapoems

Grishma Doshi

જ્યાં કોઈને સાંભળવાનું બંધન નહીં
ના કોઈને કશું કહેવાનો ભાર
કે હળવા થઈ જવા શોધવો કોઈ આધાર,
સાંભળવું ખુદને જો મને કહેવું કંઈ
ને ચૂપ રહેવું મને તો મારે કંઈ પૂછવું નહીં,
બસ એવું હોય છે ક્યારેય એકાંત કંઈક. 🧡📙📙🧡
#alone #emotions #feelings #beingwithmyself #timewithmyself #calm #gujaratipoems #grishmapoems

Grishma Doshi

ચા,
ઘૂંટડે ઘૂંટડે મારી અંદર ઉગતી સવાર,
ઘૂંટડે ઘૂંટડે મારી અંદર ઉતરતી સાંજ,
ઘૂંટડે ઘૂંટડે મને ચાહતી હું. ☕☕
#ચા #teatime #metime #selflove #beingwithmyself #teapoems #gujaratipoems #grishmapoems
loader
Home
Explore
Events
Notification
Profile