Find the Best thingsyoulike Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove is such a beautiful thing quotes, love is a funny thing quote, love is a bad thing quotes, things we do for love quotes, there is no such thing as love poem,
Grishma Doshi
ફક્ત ગમે છે એમ કહી અટકી ન જાઓ, ગમવાના કારણો હોતા નથી એમ કહી છટકી ન જાઓ, કહો ગમતા દરેક કારણો કરો એકાદી કવિતા કે નિબંધ, ના ગમતુંય ઉમેરવાની છૂટ છે કે ગમવામાં ક્યાં છે કોઈ બંધન, બસ ફક્ત ગમે છે એમ કહી અટકી ન જાઓ. 🧡📙📙🧡 #ગમવું #saywhatyoufeel #thingsyoulike #openup #bevocal #tellmeyourwhy #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #ગમવું #saywhatyoufeel #thingsyoulike #OpenUp #BeVocal #tellmeyourwhy #gujaratipoems #grishmapoems
read moreGrishma Doshi
કંઈક ગમી જવું ને કંઈક ગમી જશે એવું માની લેવું, બહુ મોટો તફાવત છે બંનેમાં છતાં છે સામ્યતા એક, અંત બંનેનો મન માંગે એક બસ એ કંઈકનું હંમેશા ગમતા રહેવું. 🧡📙📙🧡 #મનનીવાતો #thingsyoulike #reality #possibility #assurity #musing #gujaratipoems #grishmapoems
🧡📙📙🧡 #મનનીવાતો #thingsyoulike #Reality #possibility #assurity #musing #gujaratipoems #grishmapoems
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited