Nojoto: Largest Storytelling Platform

Best BeVocal Shayari, Status, Quotes, Stories

Find the Best BeVocal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 5 Followers
  • 5 Stories

Grishma Doshi

ફક્ત ગમે છે એમ કહી
અટકી ન જાઓ,
ગમવાના કારણો હોતા નથી
એમ કહી છટકી ન જાઓ,
કહો ગમતા દરેક કારણો
કરો એકાદી કવિતા કે નિબંધ,
ના ગમતુંય ઉમેરવાની છૂટ છે
કે ગમવામાં ક્યાં છે કોઈ બંધન,
બસ ફક્ત ગમે છે એમ કહી
અટકી ન જાઓ. 🧡📙📙🧡
#ગમવું #saywhatyoufeel #thingsyoulike #openup #bevocal #tellmeyourwhy #gujaratipoems #grishmapoems

Mishti

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile