Nojoto: Largest Storytelling Platform

Best solitudecompanion Shayari, Status, Quotes, Stories

Find the Best solitudecompanion Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfall in love with your solitude meaning, fall in love with your solitude, solitude love quotes, love solitude quotes, quotes on solitude and peace,

  • 1 Followers
  • 1 Stories

Grishma Doshi

વધી મુલાકાતો મારી આજકાલ મારી ડાયરી સાથે,
વહેંચતી મારી એકલતા ને એકાંત હું મારી ડાયરી સાથે,
કહેતી મારા ચિત્ર-વિચિત્ર અવલોકન મારી ડાયરીને,
જણાવતી મારી જુદી જુદી લાગણીઓ મારી ડાયરીને,
સમજવાની કોશિશ કરતી મારી જ વાતો
બેસીને મારી ડાયરી સાથે,
ને આજ અચાનક મેં જરા ધ્યાનથી જોઈ મારી ડાયરીને,
જાણે થઈ ગઈ અચાનક એ વજનદાર
કીધું મેં મારી ડાયરીને,
ને હસી પડી એ અને મેં પૂછ્યું કેમ,
તો કહે તારા શબ્દો તારી વાતો તારી લાગણીઓ
એ બધું હવે હું સાચવીને બેઠી એમ,
મને સમજાયું મારામાં આ હળવી હળવી હળવાશ કેમ
ને વધી મુલાકાતો મારી આજકાલ મારી ડાયરી સાથે એમ. 🧡📙📙🧡
#diary #deardiary #secretkeeper #listener #journalling #solitudecompanion #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile