Nojoto: Largest Storytelling Platform

Best haiyku Shayari, Status, Quotes, Stories

Find the Best haiyku Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love kya hota hai in urdu, kuch kuch hota hai movie with english subtitles free download, dil dena hai to dede warna hum chale, tujhe yaad kar liya hai aayat ki tarah shayari, tu hi to meri dost hai lyrics,

  • 2 Followers
  • 21 Stories

purvi Shah

આજે #દિલનો_ખોરાક વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #purvishah #yqgujarati #haiyku #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
દિલ તો માગે 
લાગણીનું જ ભાતું
શું હોય બીજું
 આજે #દિલનો_ખોરાક વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.
#purvishah #yqgujarati #haiyku  #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

शुभ प्रभात।🌸 हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें। #rzएक_नज़ाकत_है #yqrestzone #collabwithrestzone #restzone #YourQuoteAndMine Collaborating with Rest Zone #purvishah #haiyku

read more
है नज़ाकत
उनकी नज़रोंमें
आज भी कहीं
मिले  नजरें
आमने सामने तो
झुका लेते है। शुभ प्रभात।🌸

हमारे #rzhindi पोस्ट पर Collab करें और अपने शब्दों से अपने विचार व्यक्त करें। 

#rzएक_नज़ाकत_है #yqrestzone  #collabwithrestzone #restzone   #YourQuoteAndMine
Collaborating with Rest Zone #purvishah #haiyku

purvi Shah

સુપ્રભાત!! આજે #જિંદગીની_પળો વાપરો અને કોલેબ કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #yqgujarati #gujaratiquotes #haiyku #purvishah #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
દરેક ક્ષણ
સમય સાથે વિતે...
લાવે સ્મરણો
સુખ - દુઃખનાં
બાંધી રાખો મુઠ્ઠીમાં
વીતેલી પળો...
એકલતાની
બનશે વિરાસત
સાચવી લેજો... સુપ્રભાત!!
આજે #જિંદગીની_પળો વાપરો અને કોલેબ કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

 #yqgujarati #gujaratiquotes #haiyku #purvishah #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

purvi Shah

Hello Resties! ❤️ Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊 #rzpicprompt1004 #haiyku #yqrestzone #purvishah #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine Collaborating with Rest Zone

read more
નિખાર મારો
પડછાયો છે તારો
વિશ્વાસ મારો
સાથ છે તારો
પ્રતિબિંબ છે મારું
દર્પણ તારું
જીવન મારું
સહવાસ છે તારો
સપના મારા
નજર તારી
તું જ કહી દે મને...
અલગ છીએ?
 Hello Resties! ❤️

Collab on this #rzpictureprompt and add your thoughts to it! 😊
#rzpicprompt1004 #haiyku #yqrestzone #purvishah #collabwithrestzone #yqbaba #YourQuoteAndMine
Collaborating with Rest Zone

purvi Shah

અવસર આવ્યો
ગૂંજી ઉઠ્યું  આંગણું
તારા પગલે

પહેલીવાર
સાદ જે રડવાનો
લાગ્યો મીઠડો..

દર્દ ભૂલાયું
હરખ ના સમાયો
વહ્યો અશ્રુ માં

પેલો જે સ્પર્શ
એહસાસ આજ ભી
છે તરોતાજા

વીત્યાં જે વર્ષો
ફૂટી છે આજ પાંખો
ઉડવા કાજ..

મારા આશિષ
સફળતા મળશે
હર કદમ





 #yqquotes #yqmotabhai #yqgujarati  #yqgujju  #haiyku #purvishah #motherlove

purvi Shah

હું નાસમજ,
બેઠી છું સમજાવા
તે સમજુ ને... #yqmotabhai #yqgujrati #haiyku #samju #purvishah #yqquotes #yqdiary

purvi Shah

વારસો વેચ્યો
જમીન મિલ્કત નો
માં - બાપ નું શું?
સામે છે ઊભો
સવાલ તે અઘરો
જવાબદારી
શિરે કોન ઉપાડે..?
હું સાચવીશ..
બોલશે કોણ?
વડીલ છે રાહ માં.....
રાખ્યા છે વારા
છ મહિના છે તારા
બાકી ના મારા
વસમી વેળા
કરે શું ફરિયાદ
સંતાન માટે....


 #yqmotabhai #yqdidi #yqgujarati #haiyku #purvishah #sad #prents   #હાઈકુ

purvi Shah

#yqbaba #yqdidi #yqmotabhai #haiyku #Dasera #yqgujarati #purvishah Happy dasera to all😊

read more
ખોરડું ખાલી
આબરુ ની અમીરી
ઇ જ સમ્રાટ
ખમીર ટકે
આજીવન સાથ
દોલત નહિ
આજ ઓળખ
અમર બનાવશે
મૃત્ય બાદ ભી
રાખજે યાદ
વિજયાદશમી એ
રાવણ બળે..

Happy Dusshera  #yqbaba #yqdidi #yqmotabhai #haiyku #dasera #yqgujarati #purvishah 
Happy dasera to all😊

purvi Shah

ઊગ્યો સૂરજ,
કલરવ પંખીનો
નદી વેહતી,
આવ્યો સમય
સાચ કરો સપનાં
પરિશ્રમ થી
 #yqmotabhai #yqgujarati #yqquotes #gujarati #haiyku #purvishah #collabchallenge

purvi Shah

નિખાલસતા
સ્પર્શી હ્રદય ને મારા
જેવી પલાક્ષી
આડંબર માં
નાં બોલી ક્યારેય
નજરો બોલી
વાચી છે તમે
નાં ઉચ્ચારેલી વાચા
આપ્યા છે શબ્દો
 #yqbaba #yqmotabhai #yqgujarati #yqquotes #haiyku #purvishah #gujratihaiku
loader
Home
Explore
Events
Notification
Profile