Nojoto: Largest Storytelling Platform

Best gujratighazal Shayari, Status, Quotes, Stories

Find the Best gujratighazal Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about love shayri gujrati jyare dil rade tyare mane 0, love shayri gujrati jyare dil rade 0, i love you in gujrati 480, love shayri in gujrati 10, dil le gayi kudi gujrat di new song,

  • 1 Followers
  • 2 Stories

viral kharadi

તારો દીવો જોઈ મેં મારા સૂરજ ને સંતાડી લીધો,
થોડા ઘણાં વાદળ લાવી ચાંદાને પણ ઢાંકી લીધો.

ફકત ઈશારો કર્યો હતો અમે તો હજી અને,
વાત આખાય નો તમે તરજુમો કરી લીધો.

નહોતી ખબર કે એ હદે સમજી લઇશ તું મને,
કે શબ્દો રીસાઈ ગયા ને હોઠોએ બંધ પાળી લીધો.

તે કહ્યું કે આંખોમાં વસુ છું,ને માની પણ લીધું,
કાંકરી ખૂંચી ને મેં અમસ્તાં ઉજાગરો કરી લીધો.

ભર વરસાદે એની છત્રી કાગડો શું થઈ,
'વિરલ' પવનનેય ફેટ પકડી બાથમાં ભરી લીધો.
 #poetry #gazal #gujarati #gujratighazal #prem #poem

viral kharadi

            
 તું
મારી સઘળી સમસ્યા નું નિવારણ છે તું,
મારા અંતરમાં ઉઠતા સવાલો ના જવાબ છે તું,
મારા ચહેરા ની ખુશીઓ નું કારણ છે તું...
                               #viralkharadispoem
હું દરીયો ને સતત વહેતી નદી છે તું,
હું તરસ્યો ને શીતળ જળ છે તું,
હું પથિક ને મારી મંઝિલ છે તું...
                             
મારા અંદર ધબકતો એક એક ધબકાર છે તું,
હુંફ, લાગણી ને પ્રેમ ની મૂરત છે તું,
હું માંગુ ને આપી દે એ ભગવાન છે તું,
હું છુ તેનું એકમાત્ર કારણ છે તું... #shayari #gujarati #gujratishayari #prem #gazal #gujratighazal #gujju #gujaratiquotes


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile