Nojoto: Largest Storytelling Platform

Best ભાઈ Shayari, Status, Quotes, Stories

Find the Best ભાઈ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ભાઈ ને શ્રદ્ધાંજલિ, ભાઈ બહેન નો પ્રેમ, ભાઈ બહેન નો પ્રેમ નિબંધ, ભાઈ નો જન્મદિવસ શાયરી, ભાઈ નો જન્મદિવસ,

  • 36 Followers
  • 29 Stories
    PopularLatestVideo

KISHAN THAKOR

ભાઈઓ ની મોજ 🧑‍🤝‍🧑 #ભાઈ #ભાઈબંધ #Bro #મૈત્રી #Ma #kishan #શૈલેષ #ભરત #રાહુલ #🧑‍🤝‍🧑 moansandmoons🧑‍🤝‍🧑 thakur saheb thakor saheb Shivam Umredkar #પ્રેમ #👨‍👧‍👦

read more
mute video

પંકજ મેવાસિયા રામદેવ Dj

ભાઈ મારો #ભાઈ #સસ્પેન્સ

read more
mute video

purvi Shah

#ભાઈ ની કલમે #YourQuoteAndMine Collaborating with Jinal Patel

read more
લાગણી તો હવે હદ વટાવી જાય છે.. 
મારી હાજરી હવે મને જ ખટકે છે... #ભાઈ ની કલમે   #YourQuoteAndMine
Collaborating with Jinal Patel

kUr Gaglani

#FearFear આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૮ માં. આજે ડર ને પત્ર લખો અને #dearfear_gujarati વાપરો. #letters #yqmotabhai #yqgujarati #ભાઈ

read more
તુ મારા થી ડરીને રહેજે..; #FearFear 

આપ સૌનું #સ્વાગત છે પત્રલેખન મહિનાના દિવસ નં. ૨૮ માં.

આજે ડર ને પત્ર લખો અને #dearfear_gujarati વાપરો.

#letters #yqmotabhai #yqgujarati

Darsh

#ભાઈ #yqmotabhai #Inspiration #RESPECT

read more
ભાઈ નહીં, 
પણ હંમેશા પિતા સમાન રહ્યા છો મારા કાજ
શબ્દો ક્યારેક 
પુરતાં નથી હોતા લાગણી દર્શાવવા કાજ
તમારી હુંફની 
નથી સાલી ખોટ મારા અસ્તિત્તવ કાજ
સકારાત્મક ઊર્જા નો
સ્ત્રોત છો તમે મારા કાજ
દુર રહી ને પણ 
સતત સાથે રહ્યા છો 
મનુદાદા તમે મારા કાજ...🙏😊 #ભાઈ #yqmotabhai #inspiration #respect

Darsh

#ભાઈ #yqmotabhai #Inspiration #RESPECT

read more
ભાઈ નહીં, 
પણ હંમેશા પિતા સમાન રહ્યા છો મારા કાજ
શબ્દો ક્યારેક 
પુરતાં નથી હોતા લાગણી દર્શાવવા કાજ
તમારી હુંફની 
નથી સાલી ખોટ મારા અસ્તિત્તવ કાજ
સકારાત્મક ઊર્જા નો
સ્ત્રોત છો તમે મારા કાજ
દુર રહી ને પણ 
સતત સાથે રહ્યા છો 
મનુદાદા તમે મારા કાજ...🙏😊 #ભાઈ #yqmotabhai #inspiration #respect

Darsh

#ભાઈ #yqmotabhai #Inspiration #RESPECT

read more
ભાઈ નહીં, 
પણ હંમેશા પિતા સમાન રહ્યા છો મારા કાજ
શબ્દો ક્યારેક 
પુરતાં નથી હોતા લાગણી દર્શાવવા કાજ
તમારી હુંફની 
નથી સાલી ખોટ મારા અસ્તિત્તવ કાજ
સકારાત્મક ઊર્જા નો
સ્ત્રોત છો તમે મારા કાજ
દુર રહી ને પણ 
સતત સાથે રહ્યા છો 
મનુદાદા તમે મારા કાજ...🙏😊 #ભાઈ #yqmotabhai #inspiration #respect

Mahendar

#ભાઈ #ભાઈબંધ #Searching #વિચારો

read more
મિત્રતા આપણો હાથ પકડી રાખે છે, આપણને અહેસાસ કરાવે છે કે જીવનની આ સફરમાં આપણે એકલા નથી.🖍️MH

©Mahendar #ભાઈ #ભાઈબંધ 

#Searching

tr. Madhav Patel

#ભાઈ બીજ #તારી_અને_મારી_વાતો #Bhaidooj #વિચાર

read more
રડવું અને હસવું 
એક એવો પર્વ કેજે
 માં રડવાનો અને હસવાનો એક સાથે થાય
ભાઈબીજની શુભેચ્છા

©tr. Madhav Patel #ભાઈ બીજ
#તારી_અને_મારી_વાતો

#Bhaidooj

MG official

#મોટા_થવાનો_અહેસાસ,#nanko , #ભાઈ #lovebrother anavadiya Mukti सत्यम घिमिरे मुसाफिर... M.b. Chaudhary "શબ્દો અને ભકિત"

read more
મોટા થવાનો આનંદ ત્યારે આવે
જ્યારે નાનો ભાઈ પોતાના પર્સમાં આપણો ફોટો રાખતો હોય અને આપણે ચોરી-છુપે એ જોઈ ગયા હોઈએ #મોટા_થવાનો_અહેસાસ,#nanko ,
#ભાઈ

#lovebrother  anavadiya Mukti  सत्यम घिमिरे मुसाफिर...  M.b. Chaudhary "શબ્દો અને ભકિત"
loader
Home
Explore
Events
Notification
Profile