Nojoto: Largest Storytelling Platform

Best એકાંત Shayari, Status, Quotes, Stories

Find the Best એકાંત Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutએકાંતમાં, એકાંત અર્થ, એકાંત કેદ, એકાંત સુવિચાર, એકાંત શાયરી,

  • 16 Followers
  • 20 Stories

Darshana

#યાદ #એકાંત #વિચારોના_વમળમાં #ગુજરાતી #yqmotabhai #yqgujarati #YourQuoteAndMine Collaborating with Darshan Gajjar

read more
સરનામા બહું જોયા પણ ના મળ્યું એક જ સરનામું જે મારું હતું,
સંબધો નાં આ વિશ્વમાં જે ના લખાયું  હથેળી માં મારી એ જ નામ તારું, 
એજ નામ મારું પણ હતું .

 #યાદ #એકાંત #વિચારોના_વમળમાં #ગુજરાતી #yqmotabhai #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with Darshan Gajjar

મસ્તાન

#yqmotabhai #yqgujarati #એકાંત #પ્રેમ #વૈરાગ્ય

read more
પ્રેમ માં વિયોગ ક્યાંથી હોય,
એમના પ્રેમથી તો મસ્તાન ને એકાંત મળ્યુ છે......  #yqmotabhai #yqgujarati #એકાંત #પ્રેમ #વૈરાગ્ય

મસ્તાન

#યાદ #એકાંત #વિચારોના_વમળમાં #ગુજરાતી #yqmotabhai #yqgujarati

read more
સરનામા તો મારી ડાયરી માં ઘણા હતા,
પણ મૌન ને સમજતુ સરનામુ એક જ હતુ. #યાદ #એકાંત #વિચારોના_વમળમાં #ગુજરાતી #yqmotabhai #yqgujarati

srushti pandya

In the moments of solitude I search you And You leave me in those moments of the crowd #એકાંત#yqmotabhai#yqbaba#gujarati

read more
એકાંતની એ ક્ષણોમાં હું શોધતી તને
ને
ભીડની એ ક્ષણોમાં તું છોડતો મને In the moments of solitude I search you
And
You leave me in those moments of the crowd

#એકાંત#yqmotabhai#yqbaba#gujarati

kaushik

સુપ્રભાત!! આજે #એકાંત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more


ના મળે એકાંત ત્યારે એકાત માંગીએ છીએ
એકાંત મળે ત્યારે સહવાસ માંગીએ છીએ
જીવનમાં આવે દુઃખ તો એકાંત માંગીએ છીએ
સુખ સમૃદ્ધિ મળે ત્યારે આનંદ માણીએ છીએ
બહુ દુઃખ પડે ત્યારે એકાંતમાં  કદી ના રડશો
પોતાના સાથી સાથે એકાંતમાં વ્યથા કહેશો
ઘણાને ગમે એકાંત, ઘણા સાથી માંગતા હોય છે
એકલતામાં અટવાટ તો ધીરજ રાખતા હોય છે 
એકાંતની તો વાત જ કેવી નિરાલી હોય છે?
માનવીને એકલતા પરેશાન કરતી હોય છે...
- કૌશિક દવે

 






 સુપ્રભાત!!
આજે #એકાંત શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Darshana

#Darshna #gujrati #nojotogujrati #હુંઅનેમારીવાતો #વાત #માન્યતા #એકાંત #ગુજજુ #StoryOfHonesty

read more

Damyanti Ashani✍️

#મન #વિસ્તરવું #એકાંત #WalkingInWoods

read more
જ્યાં સુધી સદીઓથી કોઈના દોરેલા એક જ પરિઘમાં પૂરાઈને હું ગોળગોળ ફર્યા કરતી, ત્યાં સુધી અંદરોઅંદર રૂંધાયેલી એની એ જ હવાથી મારો શ્વાસ રૂંધાવા લાગતો.

પછી, એક દિવસ મારાં એકાંત સેવી 'મને' મને ઢંઢોળીને કહ્યું, તું જ તારી મરજી મુજબ નવી કેડી કંડારીને શું ન ચાલી શકે? ને જાણે તંદ્રામાંથી જાગી! અને મેં તરત જ સમય વર્તે મારી ત્રિજ્યાની લંબાઈ જરૂરિયાત મુજબ વધારવાની જાતે જ શરૂ કરી દીધી. જેમજેમ હું વિસ્તરતી ગઈ એમ મારી ભીતર જાણે સતત નવી ઉર્જાનો સંચાર થતો હોય એવો અહેસાસ મને આજે પણ થાય છે.

©Damyanti Ashani✍️ #મન #વિસ્તરવું #એકાંત 
#WalkingInWoods

AADHIYA SAMIR(SANGATH)

#એકાંત

read more
જોઈ ને તરત કીધું કટાક્ષ કરે છે?
કહ્યું વળતા જવાબ માં શબ્દોજ મારા કટાર છે 
સમીર(એકાંત) #એકાંત

Vibrant Writer

#એકાંત ની આંગળી પકડીને ચાલનારા #વિરલા હોય, #દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ. હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, #ભીડ માં નહિ, ભીડને તો #કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ. © vibrant_writer #vibrant_writer #pritliladabar

read more
એકાંતની આંગળી પકડીને ચાલનારા વિરલા હોય,
દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, ભીડ માં નહિ,
ભીડને તો કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer #એકાંત ની આંગળી પકડીને ચાલનારા #વિરલા હોય,
#દુઃખી થઈ એકાંતને બસ આમ ખોટી રીતે ના મુલવ.
હિમ્મત તો એકાંત માં ચાલવા જોઈએ, #ભીડ માં નહિ,
ભીડને તો #કાયર - ભીરુ માણસોની ભીડ તરીકે મુલવ.
© vibrant_writer

#vibrant_writer 
#pritliladabar

Damyanti Ashani✍️

#એકાંત #Love_my_self ....💞

read more
 #એકાંત #Love_my_self ....💞
loader
Home
Explore
Events
Notification
Profile