Find the Best શબ્દ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutશબà«àª¦ રમત, શબà«àª¦àª¸àª®à«‚હ નો àªàª• શબà«àª¦, શબà«àª¦àª•à«‹àª¶ કà«àª°àª®, શબà«àª¦à«‹àª¨à«‹ અનà«àªµàª¾àª¦ કરો, શબà«àª¦ àªàª• અરà«àª¥ અનેક,
@NAWAB_WRITER07
આ વાતાવરણ નો પલટો તને સુ ડરાવતો આ વાવાઝોડા નો ઝાપટો તને શું ડરાવતો આવા કઈક વાવાઝોડા તે ફાગોળી નાખ્યા "નવાબ" ... આ તોફાની વાતાવરણ શું કરી લેવાનું તારું... આવા કંઇક પોતાના ને પલટી મારતાં જોયા તે "નવાબ" ©NAWAB WRITER #Love #શાયર #શબ્દ #શાયરી #shayar #shayari #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય
Love #શાયર #શબ્દ #શાયરી #Shayar shayari #ગુજરાતી #ગુજરાતી_સાહિત્ય
read moreQuotes of Adi
શબ્દો ને શાંત કરી દે. બસ, સ્મિત થી સમજાવી દે. #સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી YourQuote Motabhai Best YQ Gujarati Quotes
#સ્મિત #શબ્દ #શાંતિ #સમજણ #સાથ #સ્વપ્ન #સુંદરતા #ગુજરાતી YourQuote Motabhai Best YQ Gujarati Quotes
read moreNidhi Adhyaru
એક શબ્દનું વજન કેટલું ? રડતાં ચહેરાને હાસ્યમાં ફેરવી દે. સતત ચિંતામાં રહેતા ચહેરાને ચિંતામુકત કરી દે. એકલી વ્યકિતને સાથ આપે. જરુર પડે ધીરજ પુરી પાડે. કેમ છો પુછવા માત્ર થી દુઃખ ગાયબ થઈ જાય. એક શબ્દનું વજન કેટલું ? #શબ્દ #yqmotabhai #yqdidi #yqbaba
#શબ્દ #yqmotabhai #yqdidi #yqbaba
read moreમસ્તાન
શબ્દ ના સંદર્ભ ને સમજ્યા વિના દર્શાવેલો વિરોધ મૂર્ખતા છે...... #yqgujarati #yqmotabhai #મસ્તાન #ગુજરાતી #શબ્દ
#yqgujarati #yqmotabhai #મસ્તાન #ગુજરાતી #શબ્દ
read moreમસ્તાન
હું તો લખીશ મન ભરીને, ભલે ને વિવેચકો આવે ગાડા ભરીને... #yqgujarati #yqmotabhai #gujarati #freedomofspeech #મસ્તાન #શબ્દ
#yqgujarati #yqmotabhai #gujarati #freedomofspeech #મસ્તાન #શબ્દ
read moreમસ્તાન
ઊંચા આસન પર બેઠા પછી તમારા શબ્દો અતિ કિંમતી બની જાય છે..... #yqgujarati #yqmotabhai #મસ્તાન #શબ્દ #સત્તા
#yqgujarati #yqmotabhai #મસ્તાન #શબ્દ #સત્તા
read moreમસ્તાન
વિશેષણ વિના શબ્દ નો મર્મ સમજે એવા માણસો ક્યાંથી લાવવા.. #શબ્દ #ગુજરાતી #yqmotabhai #yqgujarati
#શબ્દ #ગુજરાતી #yqmotabhai #yqgujarati
read moreGrishma Doshi
શબ્દ દવા નથી પણ દુઆ જરૂર બની શકે છે, શબ્દ શાતા નથી પણ સાંત્વના જરૂર બની શકે છે, શબ્દ ઝેર નથી પણ કાતીલ જરૂર બની શકે છે, આમ શબ્દ કશુંય નથી, પણ હંમેશા કશુંક જરૂર બની શકે છે. એટલે સુધી કે માનવી જ્યારે કશું નથી હોતો, ત્યારે એક શબ્દ નામે નામ એની હયાતીનો અર્થ બની રહે છે. ✍️✍️ #શબ્દ #word #meaning #becomingsomething #mereword #yqbaba #yqmotabhai #grishmapoems
✍️✍️ #શબ્દ #word #Meaning #becomingsomething #mereword #yqbaba #yqmotabhai #grishmapoems
read moresrushti pandya
શબ્દો રૂંધાયા એના શ્વાસ મહીં જયારે હોઠોને સ્પર્શની ભાષા મળી #શબ્દ#yqmotabhai#gujarati#yqbaba
#શબ્દ#yqmotabhai#gujarati#yqbaba
read moreAazad krinjesh
શબ્દો ના સરવાળા અને ગુણાકાર મારું કામ છે.. તમે બાદબાકી અને ભાગાકાર બરાબર કરજો.. હું સંધિઓ જોડી અને અલંકારો રચતો રહીશ.. તમે આરંભ, અંત અને અનંત બરાબર સમજજો. હું દિલ ની લાગણીઓ ને ગઝલો માં કહી બતાવીશ. તમે મન થી વાંચી મન માં દબાવી બસ હસજો.. #શબ્દ #આરંભ #અંત #અનંત #લાગણી #સર્વસ્વ
#શબ્દ #આરંભ #અંત #અનંત #લાગણી #સર્વસ્વ
read more