Nojoto: Largest Storytelling Platform

Best feelthefeelings Shayari, Status, Quotes, Stories

Find the Best feelthefeelings Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutfeel my true love quotes with images, your love is all i need to feel complete, never make the one you love feel alone, feel my love shayari in hindi, can you feel the love tonight,

  • 5 Followers
  • 6 Stories

Grishma Doshi

શબ્દોમાં ઢાળી લાગણીઓ
કેટલીક અનુભવેલી
કેટલીક સમજેલી કેટલીક જાણેલી,
પણ કરું શું એ લાગણીઓનું
જે નથી સમજાતી બસ વર્તાતી
છે કેટલીક તો હજુય અજાણી
બસ છે ક્યાંક એની હાજરી,
કયા શબ્દોમાં બંધ બેસાડું એને
હું વિચારતી ભૂલીને કે
હજુ એના ખીલવા-ખુલવાની
મોસમ તો મેં ક્યાં માણી. 🧡📙📙🧡
#feelthefeelings #emotions #feelings #patience #impatience #lovelifetothefullest #gujaratipoems #grishmapoems

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile