Nojoto: Largest Storytelling Platform

Best સરકાર Shayari, Status, Quotes, Stories

Find the Best સરકાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સરકારી યોજનાઓ 2020, સરકારી યોજનાઓ 2019 pdf, સરકાર એટલે શું, સરકારી બસ, સરકારી લાભ,

  • 7 Followers
  • 12 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #મસ્તાન #સરકાર #Universe

read more
સરકારી કચેરીઓ માં કામ અને બ્રમ્હાંડ બંને અનંત છે...... #yqgujarati #yqmotabhai #મસ્તાન #સરકાર #universe

મસ્તાન

#મસ્તાન #ગુજરાતી #સરકાર #yqgujarati #yqmotabhai #Art

read more
સ્થિર ગંભીર, લક્ષ્ય ભેદતી આંખો, ચેહરા પર કાર્યનિષ્ઠા અને શુદ્ધ અંતઃકરણ નો ઉજાસ સાથે શુન્ય કાર્યક્ષમતા......
 #મસ્તાન #ગુજરાતી #સરકાર #yqgujarati #yqmotabhai #art

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #ગાંધીજી #ફાઈલ #સરકાર #મસ્તાન #govtjobs

read more
ગોકળગાય ની ગતિએ ચાલતી ફાઈલ ગાંધીજીને ગુલાબી, લીલા રંગના કાગળ પર જોઈ એટલી ચિત્ત પ્રસન્ન થાય કે હરણફાળ ભરવા લાગે.......  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #ગાંધીજી #ફાઈલ #સરકાર #મસ્તાન #govtjobs

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #નિંદા #સરકાર #મસ્તાન #Governmentjob

read more
સરકારે તેમના વ્હાલા કર્મચારીઓ માટે  "સાથી કર્મચારી નિંદા રોકથામ ખરડો " લાવવા ની અત્યંત જરુર છે......  #yqgujarati #yqmotabhai #ગુજરાતી #નિંદા #સરકાર #મસ્તાન #governmentjob

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #સરકાર #કારોબારી #રમત

read more
સરકારી ખાતા માં બીજુ કંઈ આવડે કે ન આવડે સિનિયર તરફથી ખો આપતા શીખી જવાય......લાગે છે ખો ખો ને સરકારી અધિકારીઓની પ્રિય રમત જાહેર કરવી જોઈએ.... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #સરકાર #કારોબારી #રમત

Babubhai Punjabhai Dulera

બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

read more
આપણે આઝાદ છીએ? 
આઝાદી કેવી કોને? 
લોકશાહી એટલે શું? 
ઉપરના એક પણ પ્રશ્ર્ન નો જવાબ જવાબદારી પૂર્વક કોઈ પણ સરકારી મંત્રી, કર્મચારી કે IAS, IPS અધિકારી નહીં આપવા ચાહે અને આપે તો ગોળ ગોળ ઘુમાવશે કેમ? 
સરકાર ખુદ લોકશાહી કે બંધારણીય અધિકારો ને લાગુ કરવા માંગતી નથી તેથી હાલની દેશ ની સ્થિતિ ડામાડોળ છે. ગુનેગાર ને સરકાર છાવરે છે અને ફરિયાદી ને પૂછપરછ ના બહાને કસ્ટડી મા ધકેલવા પ્ર્યતનો થઇ રહ્યા છે. શું આમ બેટી બચાવો બેટી પઢાઓ સફળ બનશે? ભારતીય નારીઓ ને શું સાપ સૂંઘી ગયો છે? તમે બેટી નહોતા, તમારે બેટી નથી? 
ક્યા ગયા નિર્ભયા કાંડ વખતે દિલ્હી જામ કરવા વાળા અને સંસદ ને સમરાંગણ બનાવા વાળા એ BJP ના મહિલા હોદ્દેદારો જે અત્યારે મહિલા વિકાસ મંત્રાલય ચલાવે છે. કરી રહ્યા મહિલા વિકાસ તમારા જેવા દોગલા નેતાઓ જો શરમ હોય તો રાજીનામાં આપી મહિલા હોવાનો અહેસાસ કરાવો દેશ અને દેશ ની મહિલાઓને. તમને મહિલા કહેવા તો કેમ, તમે મહિલાની લાગણી કે માંગણી ને ન્યાય નથી અપાવી શકતા જે મુદ્દે તમે સત્તા હાંસલ કરી છે તેજ મુદ્દે તમે તમારા નેતાઓ ને બચાવા હવે ગૂંગા બની ગયા છો શું આ લોકશાહી કે આઝાદી છે તમારા શાસન મા જરા તમારા ઝમીર ને પૂછો. 
તમે અને તમારી સરકાર લોકશાહી અને આઝાદી ને હણી રહ્યા છો તે સુધારી લેશો એવી અપેક્ષા. 
🌹જય સંવિધાન 🌹. બંધારણીય આઝાદી અને સાચી લોકશાહી નુ નિર્માણ કરો. જય સંવિધાન.

Hitesh Makadiya

read more
બે ખિસ્સા કાત્રું વાત કરતા હતા. આ વખત સરકારે જોર દાર પોલિસી અપનાવી સે બીજો બોલ્યો કેમ. ગયા વખતે નોટ બંધી લાઈન લોકો પૈસા ની અદલા બદલી કરવા આવ્યા હતા અને આપને જોરદાર લૂંટ કરી હતી એવો મોકો પાસો મળ્યો છે આ સરકાર ખિસ્સા કત્રું નો વિકાસ કરશે...
લાઈન માં લગાડે સરકાર- ખિસ્સા ખાલી કરાવે સરકાર

Naranji Jadeja

read more
*સરકાર*

અનેક વાતો વચ્ચે મનમેળ થાય અને સરકાર વચ્ચે થાય તકરાર.

પણ કુદરતની સરકાર સામે કોઈ ની નહીં તકરાર અહીં તો બધે બેકાર.

નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ
લવાજમ ✅

Bipiinn Jansarri "અનજાન"

read more
ભોગવી ગેરકાયદેસર રજાઓ.. 
      ભૂતિયા "શિક્ષકો" ભેળા મળી.. 
અઠવાડિયાના ભાગ પાડ્યાં.. 
       ત્રણ તારા.. ને ત્રણ મારાં.. 
સરકાર જાગી મોડે.. મોડે.. 
પણ "ગુલ્લી"ની શિક્ષકોની ટેવ.!!
હવે ભરાણાં એટલે કરે વિરોધ.?
     હવે સરકાર પૂછે.."કાયઝાલા"..

Babubhai Punjabhai Dulera

મોદી સરકાર કોઈ ઠોસ પગલાં લેશે ખરાં કે પછી પબ્લીક નો દાવાનળ સરકાર ને ભરખી જાય પછી જાગશે? જય સંવિધાન.

read more
વડાપ્રધાન ને ખબર છે કે પોતાના ગ્રૂહ રાજ્ય માં હજુય દલિતો પર અત્યાચાર બંધ નથી થયાં?
ઉનાકાંડ નું નિવેદન સાહેબ
ભુલ્યા ન હોય તો.
જય સંવિધાન. મોદી સરકાર કોઈ ઠોસ પગલાં લેશે ખરાં કે પછી પબ્લીક નો દાવાનળ સરકાર ને ભરખી જાય પછી જાગશે? 
જય સંવિધાન.
loader
Home
Explore
Events
Notification
Profile