Nojoto: Largest Storytelling Platform

Best ચેહરો Shayari, Status, Quotes, Stories

Find the Best ચેહરો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ચહેરો શાયરી, હસતો ચહેરો, ચેહરો,

  • 7 Followers
  • 7 Stories

A P

#આસું #ચેહરો #દુઃખ #વિચાર

read more
જરૂરી નથી કે દરેક હસતો ચેહરો ખુશી માં રડતો હોય
શું ખબર?!
દેખાઈ ના જાય દુઃખ એનું એટલે સ્મિત લઈ ને ફરતો હોય.

©A P #આસું 
#ચેહરો 
#દુઃખ

Mohsin Mandli

#Heart #ચેહરો #દિલ #ખૂબસુરતી #ગુજરાતી Zarna dayma Dr.Nasir Salar #Nozoto #Life_experience

read more
ચેહરા પાર મરવાવાળા શુ જાણે
દિલ ની ખૂબસૂરતી શુ છે #Heart 
#ચેહરો 
#દિલ 
#ખૂબસુરતી
#ગુજરાતી  Zarna dayma Dr.Nasir Salar #Nozoto

AbhiPriya

#ચેહરો #અરીસો #દાનત nojoto #nojotogujrati

read more
કામ કરવાની પણ બે રીત હોય છે.

એક તો દિલ થી થાય છે અને બીજું કરવા ખાતર થાય છે.
તમે કામ કઈ રીતે કરો છો એ ખુદ તમારો ચહેરો જ કઈ દે છે.કેમકે દિલ થી કરેલામાં અને કરવા ખાતર કરવામાં ફરક સાફ-સાફ દેખાય આવે છે. #ચેહરો #અરીસો #દાનત #nojoto #nojotogujrati

Mahesh Odedra

#અરીસો

read more
અરીસો  સમય વીત્યો જૂનો થય ગયો કિસો.,
જગ્યા મારી ને બેઠું છે કોઈ બીજું તારા દિલ માં
રોજ માગુ છું ઇશ્વર પાસે મારો હિસો,
ભૂલાસે નય તારો ચેહરો  મને દેખાઈ છે તું મારા માં
આજ પણ ખુદ નો ચેહરો જોય અરીસા માં
નીકળે છે તારા નામ ની ચીસો..... #અરીસો

Er Deep Joshi

#દીપ #જ્યોત #ચેહરો ગુજરાતી #nojotoગુજરાતી #શાયરી

read more
સમય સમયે દરેક ના ચહેરા પરખાઈ જશે
રાખ ધીરજ દીપ
કેટલાક તને પ્રગટાવી તો કેટલાક સળગાઈ જશે

Dj #દીપ #જ્યોત #ચેહરો #Nojotoગુજરાતી

Mehul Panchal

#mehul_panchal #ગુજરાતી #gujarati #gazal #sher #shayri #તારો #ચેહરો #ઇર્ષાદ ગઝલ જેવો છે તારો ચેહરો આંખો શેર વાંચે છે હોંઠ ઇર્ષાદ બોલે છે

read more

Nirav Sedliya

#વાણી, #Wani #ચેહરો, #face

read more
 #વાણી,
 #wani
#ચેહરો, 
#face


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile