Find the Best યાદો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutયાદો કિ બારાત મà«àªµà«€, યાદોમાં, યાદો ની શાયરી, યાદો કિ બારાત, યાદોના સહારે,
Darshana
પોતના માણસો સમજી ન શકતા હોય ત્યારે બહાર દોસ્તો ,સંબધો શોધવા પડે,..બાકી એકલતા કયારેય સાથ નથી છોડતી :) સાથ સાચો આપે જ જાય છે...જ્યાં વગર માગ્યે સાથ અને વગર બોલે સમજી જાય એવા સંબંધો બહુ ઓછા હોય છે.. #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #યાદો
#હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqgujarati #yqmotabhai #gujarati #યાદો
read moreમસ્તાન
તું પ્રેમ,માયા કે પછી મારા હદય ના ખુણામાં થતો ધીમો ધબકાર..... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #યાદો
#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રેમ #યાદો
read moreમસ્તાન
જીવનમાં એક ક્ષણ એવી આવે જ્યારે બધું જ હાથમાં થી ગયું હોય અને બાકી હોય એ પણ જવાની તૈયારીમાં હોય ત્યારે વ્યક્તિ એના પ્રિયપાત્રો ને યાદ કરી બસ બે પળ નો આનંદ ઉઠાવી બધું જ પામી લે છે. આવી સ્થિતિમાં માત્ર યાદો જ વ્યક્તિ ને લડવા સાંત્વના આપતી હોય છે..... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રિયપાત્ર #જીવન #લડાઈ #યાદો કપરા ચઢાણ હોય પણ મંજિલ મળે પછી નજારો જ અલગ દેખાય છે.....
#yqgujarati #yqmotabhai #ગુજરાતી #પ્રિયપાત્ર #જીવન #લડાઈ #યાદો કપરા ચઢાણ હોય પણ મંજિલ મળે પછી નજારો જ અલગ દેખાય છે.....
read moreParth kapadiya
ઝરમર વરસતા વરસાદને પૂછું તારા દિલનું નામું ઠંડા ઠંડા પવનમાં અનુભવુ તારી યાદોનું સરનામું તું કહે તો તને મળવા આવું ધોધમાર વરસાદમાં નહીં તો કાગળની હોડીમાં મોકલું તને મારું સરનામું #દિલ #પ્રેમ #હોડી #વરસાદ #વરસાદીવાતો #યાદ #સરનામું #યાદો
#દિલ #પ્રેમ #હોડી #વરસાદ #વરસાદીવાતો #યાદ #સરનામું #યાદો
read moreParth kapadiya
સાંભળ ને! એ સમય હવે જતો રહ્યો તને યાદ કરવામાં હું મને ભૂલતો ગયો વાત હવે એવી રહી નથી જે કહું તને અને બોલતા બોલતા હું ચૂપ થઈ ગયો #પ્રેમ #એકતરફીપ્રેમ #યાદ #યાદો #દિલ #દિલ_કહે_છે #વાત
#પ્રેમ #એકતરફીપ્રેમ #યાદ #યાદો #દિલ #દિલ_કહે_છે #વાત
read moreJAGRUTI TANNA
અમુક યાદો તમારી આસપાસ બણબણતી માખી જેવી હોય છે, જેમ દૂર ભગાડવાનો પ્રયત્ન કરો એમ એ નજીક આવીને જ રહે. માખી હોય કે યાદો એના અસ્તિત્વને સ્વીકારીને, તમારું ધ્યાન બીજે કેન્દ્રિત કરીને તમારે જ એનાથી દૂર જવું પડે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #યાદો
#યાદો
read moreNandani chavda
સાથ છોઙવા વાડા સાથ છોડી દિલ તોડીને જતા રહે છે, પણ જીવ હોયને ત્યા સુધી તે યાદ રહે છે કારણકે તે પોતાની સાથે પોતાની યાદો લયને નથી જતા Right chhe ne? _Nandani chavda #યાદો
#યાદો
read moresachin goswami
।। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धी पृष्ठिवर्धनम ।। ।। उर्वारुकमिव बंधनान मृत्योमृक्षीय मातृतात ।। સુની તમારી ડેરિયો ને સુના તમારા આંગણા, રહી ગઈ તમારી યાદો ને યાદો માં તમારો ચહેરો, એવી તો શું ખોટ પડી ભગવાન તમારા આંગણે, લઈ લીધા મારા તારણ હાર ને..
sachin goswami
🙏🌹 જીવન કેવું તો જીવી ગયા. સૌના હૃદયમાં વસી ગયા. સંતાનોની માતા બની ને પ્રેમ આપ્યો વાલ કર્યો અને પુરી જીંદગી સંતાનોની ચિંતા કરતા રહ્યા. યુવાનીના દિવસોમાં માતા-પિતા અને ભાઈઓના દુઃખ દૂર કરતા રહ્યા પરિવાર પાછળ યુવાની ની જિંદગી કાઢી નાખી પોતે દુઃખ વહેતા રહ્યા. અને પોતાના દુઃખની વેદના કોઈને કહી ન શક્યા. કેવી તે જિંદગી જીવી ગયાપત્ની અને બાળકોને સુખના દિવસો નો સમય આપી ન શક્યા. પૂરી જિંદગી પોતે દુઃખની વેદના સહન કરતા રહ્યા. છતાં સુખ નો દિવસ આવ્યો નહીં. કેવી તે જિંદગી જીવી ગયા. જીવનમાં સુખનો દિવસ આવ્યો તો પત્નીને ગુમાવી બેઠા. કેવી તે જિંદગી જીવી ગયા.. સંતાનોને ખુશ રાખવા માટે પિતા માંથી માતા બની સંતાનોને ખુશ રાખવા માટે સંતાનોથી જૂઠું બોલીને એકલવાયું જીવન જીવવા લાગ્યા. પોતે દુઃખની વેદના સહન કરી. સંતાનો ને સુખી દેખવા માટે હસતા દેખવા માટે પોતે દુઃખને વેદનાઓ સહન કરતા રહ્યા. કેવી રીતે જિંદગી જીવી ગયા.. વિધાતા ના કેવા ખેલ જિંદગીમાં સુખનો દિવસ આવ્યો.(ગરીબીમાંથી સુખસાયબી તરફના રસ્તા ના મળ્યા) પુત્ર-પુત્રવધુ પૌત્રી.ઓના આગમનથી ઘરમાં ખુશાલીનો માહોલ આવ્યો. એક સ્ત્રી વગરનું ઘર મંદિર બની ગયું. સુખ સાયબી ના દિવસો આવ્યા. જીવનમાં થોડા ખુશાલી ના દિવસો આવ્યા.. તો પરિવારથી અલગ થવાના તેડા આવ્યા... તમે તો બાપુ કેવી રીતે જિંદગી જીવી ગયા.. તમે તો જીવ્યા જિંદગી ત્યાં સુધી દુઃખના ઝેર પીતા રહ્યા. સંતાનોને હસતા દેખવા માટે પોતે દુઃખ સહન કરતા રહ્યા પોતાના સંતાનોને સાચી વાત કહેવા પણ ન રહ્યા કેવી તો જિંદગી જીવતા ગયા બાપુ તમે.... દીકરાઓના સુખના દિવસો દેખી તમે તો હસતા રહ્યા.ને અચાનક યમરાજ ના તેડા આવી ગયા બાળકોને છોડીને તો ચાલી ગયા પરિવારથી અલગ થઈ ગયા કેવી તો બાપુ તમે જિંદગી જીવી ગયા.. બાપુ તમે તો એક માં નો પ્રેમ આપ્યો ભાઈ નો પ્રેમ આપ્યો પત્ની નો પ્રેમ આપ્યું અને દિકરા-દિકરીઓ નો પ્રેમ આપ્યો. સદાય પરિવારના સાથે આત્માથી જોડાયેલા રહેજો...... બાપુ તમારી અને પરિવારની થયેલી ,વાતો ,અધૂરા રહી ગયેલા કામ અમે પૂરા કરી શકીએ એટલી અમને હિંમત આપજો.... તમારી ખોટ તો ભગવાન પણ પૂરી નહીં કરી શકે. બસ હવે તો રહી તસવીર અને તમારી યાદો ના સહારે જિંદગી જીવી લઈશું... ઓફિસના કામે થી થાકી ને ઘરે આવીશું. તો હવે સુખદુઃખની વાતો કોની સાથે કરીશું. તસવીર તમારી જોઈ બે ઘડી રડી લઈશું.. પણ બાપુ તમારી ખોટ તો કોઈ પૂરી નહીં કરી શકે.. કેવી તો જિંદગી જીવી ગયા... તમને પડેલી વેદના ના દિવસ સો યાદ આવશે. તો તસવીર તમારી જોઈ. ઘડી બે ઘડી રડી લઈશું..્ તમારા જીવનના ચઢાવ ઉતાર, વેદનાઓ, તમારી યાદો. તમારા હસતા ચહેરા. અને તમારી જિંદગી ના ગરીબીના દિવસો, આ બધું લખવા અને યાદ કરવા માટે શબ્દો બહુ છે, પણ આંખમાંથી તમારી વેદનાના પાણી વહી રહ્યા છે,, બાપુ જિંદગી તો તમે કેવી જીવી ગયા. સૌને હસતા મૂકી તમે ચાલ્યા ગયા... તમારા પરિવાર સાથે આત્મસ્વરૂપે જોડાયેલા રહેજો,,,,,,,, ભગવાનનાં તસ્વીર ની નહીં પણ આજથી તમારા તસવીર ની પૂજા થશે, દીકરાઓના દુઃખના દિવસોમાં અંતરથી જોડાયેલા રહેજો, દીકરાઓના સંસાર માં કોઈ પ્રકારનું દુઃખ ન આવે ,આપણા પરિવાર સાથે આત્મા સ્વરૂપે. જોડાયેલા રહેશો. બાપુ કેવી તો તમે જિંદગી જીવી ગયા .,🙏🙏🌹🌹😭😭😭😭😭.્્્