Nojoto: Largest Storytelling Platform

Best મળવું Shayari, Status, Quotes, Stories

Find the Best મળવું Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મળવું છે, મળવું જ, મળવું નથી, મળવું હોય, મળવું જોઈએ,

  • 3 Followers
  • 3 Stories
    PopularLatestVideo

Diya modh

#gujratikavita#malvu hoy to

read more
મળવું જ હોય તો સપનામાં મળ,
 હકીકતમાં મળવું  મુકીન નથી,
  રહેવાદેને  દૂર મને તારાથી  કે,
  નજીક આવવું  મુકિન નથી.
  ના , ડર નથી મને લોકોની વાતોનો પણ,
   શક - સંદેહથી ભરેલી આ દુનિયામાં   નિસ્વાર્થ પ્રેમ નિભાવવો મૂકીન નથી.
   જાણું છું કે  અધૂરી રહી જશે ઈચ્છા સાથે જીવન  જીવવાની પણ,
   જ્ઞાતિ, ધર્મના ભેદભાવ વચ્ચે અહી સાથે રહેવું   મુકિન નથી.
   સપનાની દુનિયા જ સારી મનની વાતો માટે, કે,
    શરીરના મોહમાં મનને સમજવું  અહી  મુકિન નથી. #gujratikavita#malvu hoy to

Bindu Harshad Dalwadi

#કૃષ્ણ#ગીતાસાર #Bindu nojoto #કવિતા

read more
વાંસળી તારી વ્હાલી કાના, યાદ આવે રોજે રોજ
હું તો મામુલી ભકત તારી, યાદ આવે શાને રોજ

તું બેઠો દ્વારિકા માં જઈ, થઈ  મહારાજાધિરાજ
મળવું મુકદર નથી કાના, સુદામા બનવું રોજેરોજ

મહી માખણ કાના યાદ આવે,ગોપીઓ કરે વિલાપ 
મળવું મુકદર નથી કાના,ગોપી બનવું રોજેરોજ

ભરી સભામાં ચંડાળ ચોકડી, હરે દ્વૌપદી ના ચીર
ચીર પુરતો ભરી સભામાં,યાદ આવે રોજે રોજ

રચાયું યુદ્ધ મહાભારત નું ,ને થયાં તમે અર્જુન ના સારથી 
ગીતા સાર સમજાવ્યો કાના, ગીતા સાંભળું રોજેરોજ
 
પીપળા ના વૃક્ષ હેઠળ ધ્યાનસ્થ માં હણાયા કાન
અવતાર લીલા સંકેલી ને ,મુક્તિધામ માં વસ્યા આજ

કાના સાંભળ લીલા તારી ભકતજનો ને મુખેથી
હું તો મામુલી ભકત તારી,યાદ આવે તારી રોજેરોજ...!!!


-bindu✍️......
********** #કૃષ્ણ#ગીતાસાર
#bindu
#nojoto

1M.R_writer

#મળવું છેmr.writer #શાયરી

read more
મળવું છે મારે તને એક એવા સ્થળે ,
જ્યાં વિખુટા પડવા નો કોઈ રિવાજ ના હોય.. #મળવું છે#mr.writer


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile