Nojoto: Largest Storytelling Platform

Best લાગણીઓ Shayari, Status, Quotes, Stories

Find the Best લાગણીઓ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about લાગણીઓ તો, લાગણીઓ અને, લાગણીઓ વિશે, લાગણીઓ, લાગણીઓને,

  • 14 Followers
  • 25 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#લાગણીઓ #સમર્પણ #અહેસાસ #yqmotabhai #ગુજરાતી

read more
કલ્પનાઓ થી પર આ સત્ય અકબંધ છે.
અનહદ લાગણીઓ ભરેલો આ સંબંધ છે.
તારી ખુશીઓ માટે સર્વસ્વ અર્પણ છે.
બસ આજ મારું તારા માટે પ્રદર્પણ છે. #લાગણીઓ #સમર્પણ #અહેસાસ 
#yqmotabhai #ગુજરાતી

Quotes of Adi

#ક્ષણ #પ્રેમ #સ્મિત #વિચારો #લાગણીઓ love #evol life

read more
મગજ ના વિચારો છૂટે છે ક્ષણ માં,
હૃદય ની લાગણીઓ વહે છે ક્ષણ માં,
આંખ માંથી હર્ષાશ્રુ નીકળે છે ક્ષણ માં,
જ્યારે કોઈ સ્મિત આપે છે એક ક્ષણ માં. #ક્ષણ  #પ્રેમ  #સ્મિત  #વિચારો  #લાગણીઓ  #love  #evol #life

KRUNAL JADAV

#મૌન #રુદન #લાગણીઓ #સ્મરણ #ગુજરાતી #હાઈકુ #yqmotabhai #YourQuoteAndMine Collaborating with Urvashi Raval Collaborating with Jagu Kaila Collaborating with Manhar Brahmbhatt

read more
તારા મૌનથી
સંશય ડૂબી ગયા,
લાગણી તરી. #મૌન #રુદન #લાગણીઓ #સ્મરણ #ગુજરાતી #હાઈકુ #yqmotabhai  #YourQuoteAndMine
Collaborating with Urvashi Raval
Collaborating with Jagu Kaila
Collaborating with Manhar Brahmbhatt

Nidhi Adhyaru

#લાગણીઓ #yqgujarati #yqmotabhai #yqbaba

read more
ઘણીવાર સમજાતું નથી,
આપણે લાગણીઓ ખોટી વ્યક્તિ પાછળ બરબાદ કરીએ છીએ..
કે ખોટી વ્યક્તિ પાસે લાગણીઓની અપેક્ષા રાખીએ છીએ.  #લાગણીઓ #yqgujarati #yqmotabhai #yqbaba

Darsh

Open for Collab..!! ❤️ #yqbaba #yqgujarati #yqmotabhai love #feelings #ગુજરાતી #લાગણીઓ #YourQuoteAndMine Collaborating with Ishan Thakar

read more

સાથે... શમણાંનાં વાવેતર કરવા દે😴
સુવાડવા-ઉઠાડવાની વાત જવા દે😂
 Open for Collab..!! ❤️
#yqbaba #yqgujarati #yqmotabhai #love #feelings #ગુજરાતી #લાગણીઓ  #YourQuoteAndMine
Collaborating with  Ishan Thakar

Darsh

#દોસ્તી #લાગણીઓ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #yqfeelings

read more
હું તારી દોસ્ત છું અને તારા માટેનો મારો પ્રેમ વહે છે ઊંડે ઊંડે. તારી પાસે બધુ જ છે અને હું તને આપી શકું એવું મારી પાસે કંઈ નથી પણ એવું ઘણું છે, અઢળક અઢળક છે, જે હું તને આપી ન શકું છતાં તું લઇ શકે. #દોસ્તી #લાગણીઓ #yqbaba #yqdidi #yqgujarati #yqmotabhai #yqfeelings

vibrant.writer

એય.... #waiting with #Passion #Feel #લાગણીઓ #પ્રેમ #vibrant_writer #yqgujarati #yqmotabhai

read more
એય.. થોડી વહેલી આવજે,
તારું પાગલપન સાથે લાવજે.
શબ્દો વગર વાત કરવી છે,
નયનોમાં સ્નેહ ભરીને લાવજે. એય....
#waiting with #passion #feel
#લાગણીઓ #પ્રેમ #vibrant_writer #yqgujarati #yqmotabhai

MG official

#લાગણી #લાગણીઓ #રસ #વિષ #વિચારો

read more
“લાગણીઓ એવા પ્રકારનું પ્રવાહી છે
જે દેખાતું નથી પણ ખૂબ જ તરલ છે,
જે ક્યારેક રસ બનીને વહે છે 
 તો ક્યારેક વિષ બનીને"

©MG official #લાગણી #લાગણીઓ #રસ #વિષ

MG official

#ચિંતા , #લાગણીઓ

read more
mute video

JAGRUTI TANNA

#લાગણીઓ #વિચાર

read more
લાગણીઓ જે ક્યારેક સાચવી રાખી હતી અમે હૃદયના ઉંડાણે, એને આજે પરપોટા બનીને ઉડતી જોઈ રહ્યા.🖊જાગૃતિ તન્ના "જાનકી"

©JAGRUTI TANNA #લાગણીઓ
loader
Home
Explore
Events
Notification
Profile