Nojoto: Largest Storytelling Platform

Best વચન Shayari, Status, Quotes, Stories

Find the Best વચન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવચનામૃત pdf, વચનામૃત મહિમા baps, વચન સમાનાર્થી, વચનામૃત, વચનામૃત ગઢડા પ્રથમ,

  • 7 Followers
  • 7 Stories

kaushik

સુપ્રભાત!! આજે #વચન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more

વચને બંધાવ તો પાળતા શીખો
ખોટું ખોટું બોલવું ના તમે શીખો

વટ પાડવા આપે છે લોકો વચન
આપેલા વચનને પાળતા શીખો.
- કૌશિક દવે 
 સુપ્રભાત!!
આજે #વચન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

AbhiPriya

#promises #પિયુનિડાયરીમાંથી...

read more
વચન જે આપ્યા છે એ જિંદગીભર નિભાવીશ, અંત સમય જ્યારે આવશે મારો...ત્યારે તારી રજા લઈને છેલ્લું વચન પણ નિભાવીશ! #promises 
#પિયુનિડાયરીમાંથી...

Mahesh Rathod.

#વચન

read more
આજે પણ તારી યાદ સાથે નવો દિવસ શરૂ કરું છું,
તારા સિવાય બીજુ કોઈ નઈ આવે મારી જીંદગી માં એ વચન આજે પણ પૂરું કરું છું #વચન

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile