Find the Best શંકા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શંકા નથી, શંકા હોય, શંકા ન, શંકા શાયરી, શંકાશીલ પતà«àª¨à«€,
vibrant.writer
કોણે કહ્યું તું અહીંયા નથી, હું ક્યારેય એવું નથી કહેતો. શરીરથી ભલે એકલો છું, પણ તારા વગર નથી રહેતો. શંકા કર્યે સંબંધ મજબૂત બને સંશય આ પ્રીત નથી સહેતો. #શંકા - કઈક તમે નથી જાણતા તે જાણવા ની પ્રક્રિયા કે આમ હશે કે આમ હશે #સંદેહ - જાણ્યા વગર બનાવેલ નકારાત્મક ધારણા #vibrant_writer #yqmotabhai #yqgujarati #ગુજરાતી_કવિતા #ગુજરાતી
vasim Gaha
મફત કેરી શંકાનું ભળવું... ઉંમર પ્રમાણે અહિ બધું જ છે આડાં અવળું, વિચાર હાલવાનો ત્યાં તો પગ કહે પાછું વળવું. અર્થો બદલાવ્યા કર્યા સૌ અહિ આ કાયાંના, ફરતે જેને માટી ચોંટી એમાં શું અભિમાન કરવું. સપનાકેરું ચણતર અધૂરું મૂકી દોડી આવ્યાથા, વર્ષો પછી આજ જાણે એને કોઈકે છે પૂરું કર્યું. ભૂલી બેઠા એ રંગો જેનાથી હતાં રળિયામણા, ને ગાળ્યા ખાડા જેમાં છે એક દિ સૌએ પડવું. વગર કહ્યે સંદેશો પહોંચાડી દેય એ આપણો, તોય આપણા મનમાં મફત કેરી શંકાનું ભળવું. By_🖋️🖋️🖋️ Gaha Vasim I. #વય #શંકા #કાયાં
Jaydip patel
Trust me શંકા એ વિશ્વાસ નો વિરોધી શબ્દ છે, એવું લોકો માને છે, પણ જયારે શંકા ખોટી સાબિત થાય છે, ત્યારે એ વિશ્વાસ થી પણ ચડિયાતી છે. #NojotoQuote શંકા એ વિશ્વાસ નો વિરોધી શબ્દ છે, એવું લોકો માને છે, પણ જયારે શંકા ખોટી સાબિત થાય છે, ત્યારે એ વિશ્વાસ થી પણ ચડિયાતી છે. @jaydip.jack.jigo @jaydipjackjigo #jaydipjackjigo #jaydipjackjigopatel #writerjack #jaydip7995 @jaydip7995 https://www.instagram.com/invites/contact/?i=1505s5h5di392&utm_content=1hjtwy6
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto