Find the Best સ્વતંત્રતા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutસà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ 2020, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસની શà«àªàª•àª¾àª®àª¨àª¾àª“, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ ની હારà«àª¦àª¿àª• શà«àªàª•àª¾àª®àª¨àª¾, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ વિશે ગà«àªœàª°àª¾àª¤à«€ નિબંધ, સà«àªµàª¤àª‚તà«àª°àª¤àª¾ દિવસ શાયરી,
મસ્તાન
જ્યાં બોલવાની અને અભિવ્યક્તિ ની સ્વતંત્રતા માં અવરોધ હોય ત્યાં સમજવું કે સમાજ ના ઠેકેદારો ના સમર્થકો ની વિચારધારા નાટકીય છે..... #મસ્તાન #ગુજરાતી #સ્વતંત્રતા #yqgujarati #yqmotabhai #life #freedom
#મસ્તાન #ગુજરાતી #સ્વતંત્રતા #yqgujarati #yqmotabhai life #Freedom
read moreJAGRUTI TANNA
પ્રેમ અને સલામતીના નામ પર તમારી અસલામતીને સંતોષવી એટલે કોઈની સ્વતંત્રતા પર આડકતરી રીતે તરાપ મારવી. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read moreJAGRUTI TANNA
સ્વતંત્રતા, જે મેળવવી દરેક ને ગમે, પણ આપવી ના ગમે. 🖊જાગૃતિ તન્ના "જાનકી" #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read moreCHiRAG VAGHELA
#AajkaBharat #સ્વતંત્રતા #ભારત #દેશપ્રેમ #CHiRAG_vaghela_nD_worDs #CHiRAGvaghela
read moreimran pathan
સ્વતંત્રતા તંત્ર ની આ વાત છે સ્વતંત્રતા ની વાત છે , છોડાવે જે ગુલામી નું બંધન એવી સ્વતંત્ર સેનાની વાત છે..! # ઇમરાન પઠાણ *અમન* #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read moreKanji Solanki
કોરોના એ તો સ્વતંત્રતા છીનવી લીધી છે હવે શું કરવું .....? મહામારી નો રંગ કાંઈક અલગજ છે જે કોઈ દિવસ ઘરનો ઉંબરો દબાવતો નહિ ,આજનો માણસ એ આજ ઘરનો ઉંબરો દબાવીને બેસી ગયો છે. આવો પાવર...આ કોરોનાનો, જે આજ સુધી પત્નીઓ કહેતી પોતાના પતિ ને કે મને તો ટાઈમ આપો તમારૂ જીવન માણવાનો એ હદ, એ જીદ ,હવે ક્યાં ગઈ આવા પુરુસો ની જે પોતાની પત્ની ને કહેતા કે....યાર મને તું આવી રીતે હેરાન ન કર આ બધું હું તારી માટે જ કમાવ છું ને.. .આજના સમય મા એ સમય ક્યાં ગયો જે પોતાની પત્ની નો પતિ નોતો... બસ આનું નામજ કોરોના વાયરસ....જે વાયરસ થી પત્નીઓ વંચિત હતી એ....આ..વાયરસે બતાવી દીઘુંકે હું આવું ને એટલે કોઈ જાટલીબંધ પણ ઘરની બહાર ન દેખાવો જોઈએ...બસ આજ, વિશ્વનો દુષમન .કોરોના વાયરસ.. કાનજી બારોટ #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read moreKanji Solanki
સ્વતંત્રતા એટલે આઝાદી કોઈ પણ વસ્તુ નું મોકળું મેદાન મળે એટલે આઝાદી આજના યુગનો માણસ વધારે આઝાદી થી જીવન જીવવા માગે છે.તે પછી ઘરના સ્વજનો તરફથી હોય કે પોતાના જીવન જીવવા તરફથી હોય ચાલતા વર્તમાન કાળ માં આજના સમય નો માનવ કોઈ બીજાનું વિચારતોજ નથી બસ...પોતાનું જ વિચારે છે એ..માણસ એવું નથી વિચારતો કે મારી આઝાદી થી મારા પોતાના ઓ ને દુઃખ લાગશે અથવા તેનું સમાજ માં સન્માન નહિ રહે....... માઁ બાપ આઝાદી થી જીવન નથી જીવ્યા પણ આજ આપણે જીવવું જોઈએ આવું વિચારતા હોય છે......એ પછી દીકરો હોય કે દીકરી! પોતાની સ્વતંત્રતા બીજા ને એટલે કે આપણા માઁ બાપ ને ખુબજ રડાવે છે એ આપણે એટલે કે આજના જમાના ના દીકરા દીકરીઓ.... જરા વિચારો તમે પણ એક દિવસ માઁ બાપ થવા ના જ..... #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read moreM.s.
સ્વતંત્રતા જેમ પક્ષીને ઉડવાની સ્વતંત્રતા હોય છે ,જેમ નાના બાળક ને પણ રમવાની સ્વતંત્ર તા હોય છે.તે જ રીતે નારી સ્ત્રી ને પણ સ્વતંત્રતા મળવી જોઈએ સાહેબ. #સ્વતંત્રતા
#સ્વતંત્રતા
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited