Find the Best કાગળ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutકાગળના રમકડા બનાવવાની રીત, કાગળની બનાવવાની રીત, કાગળ વેચનાર વેપારી, કાગળ ઉદà«àª¯à«‹àª—, કાગળની બંદૂક,
Quotes of Adi
તારી આ સુંદરતા ને મારા પાને પાને લખું છું, તારી આ દોસ્તી ને હું પ્રેમ ના સ્થાને લખું છું. સત્ય છે આ, સંભાળ તારા જ કાને કહું છું, અરે, આ વાત હું આખા જગ ને શાને કહું છું !! #તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes
#તું #હું #સુંદર #દોસ્તી #કલમ #કાગળ #yqmotabhai #ગુજરાતી YourQuote Motabhai YourQuote Baba Best YQ Gujarati Quotes
read morekaushik
"કલમ અને કાગળ" નમતી જાય નમતી જાય કલમ કાગળ પર ઝૂકતી જાય ઝૂકતી જાય ઝૂકતી જાય કલમ જલ્દી ઝૂકતી જાય હાથમાં પકડે કલમ ને હાથ પણ નમતો જાય ઝૂકે હાથ કલમ સાથે કાગળ પર ટેકો કરતો જાય વિચાર અભિવ્યક્તિ આવેને કલમ કાગળ પર લખતી જાય હાથ કલમ ને કાગળ સાથે હૈયું લખતા ભરાઈ જાય લખતી જાય લખતી જાય કલમ કાગળ પર લખતી જાય -કૌશિક દવે— % & #કલમ #કાગળ
#કલમ #કાગળ
read moreDamyanti Ashani✍️
તેં જોયું કેવું ઝટપટ વંચાય છે...!? ચોખલિયું જ હવે સઘળું લખાય છે. કે'વાય ભલે લખ્યું છે મેં ટેરવે, કાગળ-કલમ જેવું થોડું લખાય છે? ~Damyanti Ashani #કાગળ #કલમ #ચોખલિયું
#કાગળ #કલમ #ચોખલિયું
read moremr.jay
લખું છું દિલ થી, શબ્દો મારી સોચ, શાયરી એનો સાર બને છે, કલમ મારી કાવ્ય, કાગળ એનો આકાર બને છે. #કાગળ
#કાગળ
read moreNaranji Jadeja
*"કાગળ"* કાગળ રિસાઈને ક્યાં સંતાઈ બેઠા, કલમ ખડિયો એને મનવા બેઠા. એ હું હતો જેને તમે ભુલી બેઠા, હવે તમે મોબાઇલના ખોળે બેઠા. ભુલી જાય છે માનવી પ્રેમ પ્રસંગ, હૈયાના ચિત્રોમાં કલમનો હતો સંગ. હતા આપણી પાસે ઇન્દ્રધનુષી રંગ, અવનવા આપણા હતા અંગ. પ્રેમ પુષ્પ વાહક બની પિયુ પાસે જતા, કાગળ હવે એજ આંસુ લૂછતાં હતાં. ક્યારેક આંસું ના એંધાણ બનતાં, તો ક્યારેક સરકારી જમાઈ બનતા. હવે કાગળ કલમ કબાડી જઈ રહ્યા. કહે"નર" આ તો મેં એમના દુઃખડા કહ્યા. નારાણજી જાડેજા "નર" ગઢશીશા, માંડવી.
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited