Find the Best પરિભાષા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about પરિàªàª¾àª·àª¾ to english, પરિàªàª¾àª·àª¾ translate in english, પરિàªàª¾àª·àª¾ છે, પà«àª°à«‡àª®àª¨à«€ પરિàªàª¾àª·àª¾, પરિàªàª¾àª·àª¾ translate,
hirpara amit
શબ્દોની પરિભાષા શોધું છું. તારી આંખમાં મારા પ્રેમની આશા શોધું છું. તારા વિરહ ની અભિલાષા શોધું છું. તારી જાતમાં મારું અસ્તિત્વ શોધું છું. તારામાં મારું જીવન શોધું છું. લાગણીના આ દરિયામાં તારા અને મારા પ્રેમના મોતી શોધું છું. તને મળવાની એક એક તક શોધું છું. તને પામવાની દરેક તક ને હું શોધું છું. તારામાં મારા પ્રેમની ખોવયેલી પરિભાષા શોધું છું. - A.D.HIRPARA #પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqbaba #yqdidi #yqtales
hirpara amit
મારા શબ્દોમાં પ્રેમ ની પરિભાષા લખું છું. લાગણીના સંબંધની આ વ્યાખ્યા લખું છું. એકબીજાના શ્વાસમાં પરોવાયેલા પ્રેમી ની ગાથા લખું છું. કાયા જ્યાં બે અને દિલ જ્યાં એક એ પ્રેમનું હું વર્ણન લખું છું. જ્યાં એક બીજાનો ક્ષણભર નો વીરહ પણ રડાવી જાય એ પ્રેમ વિશે હું લખું છું. જ્યાં એકબીજાના યાદોના સરવાળે જીવાય છે એ ધુમ્મસ જેવા ગાઢ પ્રેમ વિશે લખું છું. જ્યાં શબ્દોમાં પ્રેમ વ્યક્ત થતો નથી એ પ્રેમ વિશે લખું છું. જ્યાં આજે જે પ્રેમમાં વાસનાનો વાસ છે એ પ્રેમની હું પરિભાષા લખું છું. પ્રેમ સંબંધ અને લાગણી નો વહેવાર લખું છું. જ્યાં આજે પ્રેમનો હથિયાર તરીકે ઉપયોગ થાય છે એ દુનિયામાં થી હું પ્રેમ ની વ્યાખ્યા લખું છું. જીવન મરણ એકબીજાના સાથી બની જાય છે એ પ્રેમીઓ વિશે પણ હું લખું છું. ઈતિહાસના અમર પ્રેમી પાત્રોનું વર્ણન લખું છું. એક ની આંખનું અશ્રુ જ્યાં બીજાને રડાવી જાય છે એ દરિયા જેવા વિશાળ પ્રેમ વિશે લખું છું. દરિયાના મોજાં ની જેમ સતત અવિરત રહેતા પ્રેમ વિશે લખું છું. જ્યાં પ્રેમમાં સંબંધો અનેક છે એ પ્રેમ વિશે લખું છું. હું તો પ્રેમ ની પરિભાષા લખું છું. લાગણીના સંબંધ ની વ્યાખ્યા લખું છું. - A.D.HIRPARA #પ્રેમ #પરિભાષા #ગુજરાતી #yqmotabhai #lovequotes #yqgujarati #love #challenge
KRUNAL JADAV
ના આપે ખોટા દિલાસા, એ સાચા પ્રેમની પરિભાષા. જે ના રાખે કોઈ આશા, એ સાચા પ્રેમની પરિભાષા. જેને બાંધે ના કોઈ ભાષા, એ સાચા પ્રેમની પરિભાષા. પ્રેમ એ લેખન નો સદાય હર્યોભર્યો વિષય છે. તો આજે ફરી ઉઠાવો કલમ પ્રેમ માટે.. #પ્રેમ #પરિભાષા વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #gujaratilovequote #yqgujarati #challenge #YourQuoteAndMine Collaborating with YQ Gujarati
મસ્તાન
પ્રેમ શબ્દ નથી એક અનુભવ છે અનુભવ અધૂરો ન હોય .... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #love #yqbaba #yqqoutes #પરિભાષા #YourQuoteAndMine Collaborating with Darshan Gajjar Collaborating with Himanshi Bhoj
મસ્તાન
પ્રેમ અધૂરો હોય??? પ્રેમ તો હંમેશ થી જ સંપુર્ણ સ્વરૂપ છે, બસ આપણી આકાંક્ષા ઓ અધુરી હોય છે..... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #love #પ્રેમની_વાતું #પરિભાષા
Parth kapadiya
એ સાંભળ ! પ્રેમ એટલે ફક્ત પ્રેમ એમાં શાશ્વત શબ્દ કેમ ઉમેરું ? #પ્રેમ #દિલ #દિલ_કહે_છે #વાત #પરિભાષા #સમજણ #વિશ્વાસ #સત્ય
Jagruti Kaila
મૌન સમજાય તો "મૌન " પણ એક ભાષા છે.. નહીંતર શબ્દો ને પણ કયાં કોઈ પરિભાષા છે #મૌન #ભાષા #પરિભાષા
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto