Nojoto: Largest Storytelling Platform

Best રૂપ Shayari, Status, Quotes, Stories

Find the Best રૂપ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about રૂપલ માં, રૂપાદે માલદે નો ઇતિહાસ, રૂપ નું વિરુદ્ધાર્થી, રૂપિયા વાળો, રૂપ ઓશો,

  • 5 Followers
  • 5 Stories
    PopularLatestVideo

hirpara amit

આજના ચેલેન્જ માટે #રૂપચતુર્દશી વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #રૂપ #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
રૂપ અને લાગણીનો મીઠો સંવાદ....

રૂપે લાગણી સમકક્ષ મધુર કટાક્ષ રજૂ કર્યો,
તારી માયા કરતાં મારી આ કાયા તો જો તું.

રૂપને લાગણીનો જવાબ જોરદાર મળ્યો,
તારી કાયા કરતાં મારી જીવનરેખા તો જો.

લાગણીએ કહ્યું તારું હોવું કંઈ જરૂરી નથી,
મારું ના હોવું તો જીવન જ ના હોવું છે ને.

રૂપે કહ્યું મારું હોવું માનવીને આજે જરૂરી છે,
મારામાં મોહ જ તો જાણે કે એનું જીવન છે.  આજના ચેલેન્જ માટે #રૂપચતુર્દશી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને 
#રૂપ  #yqmotabhai વાપરો.

 #collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

AbhiPriya

#મૂર્ખ અને #બુદ્ધિશાળી #રૂપ અને #સ્વભાવ

read more
મૂર્ખ માણસ રૂપ ને પરણે છે અને બુદ્ધિશાળી માણસ સારા સ્વભાવ ને પરણે છે. #મૂર્ખ અને #બુદ્ધિશાળી #રૂપ અને #સ્વભાવ

Zarna dayma

#નોજોટો #રૂપ #સુંદરતા #બાહ્યદેખાવ #સાચોપ્રેમ #સાદગી #Quote

read more
તુ આમતેમ જોઈને રઘવાઈશ નહિ,
ચાર દિવસની ચાંદની જોઈને મલકાઈશ નહિ,
એક સાદગી જ છે જે કાયમ માટે રહે છે,
રૂપ અને સુંદરતા જોઈને હવે તું હરખાઈશ નહિ.! #નોજોટો #રૂપ #સુંદરતા #બાહ્યદેખાવ #સાચોપ્રેમ #સાદગી

Bindu Harshad Dalwadi

#શ્રાવણ મહીનો #ૐનમ:શિવાય #@ Bhupendrasinh Rana# "વિશુ પાલનપુરી"💕# Bholu ZunZa# સંજય "સાંજ" તરબદા Sapna Agravat #કવિતા

read more
ડમ ડમ ડમ ડમરું વાગ્યું
ધમ ધમ ધમ સિંહાસન ડોલ્યું
બમ ભમ ભોલે ભસ્મ લગાવી
હાથ માં ત્રિશૂલ રુદ્ર  સોહાવી
નટરાજે રુદ્ર,  તાંડવ  કરીને
રુદ્ર રૂપ ધરી બ્રહ્માંડ ડોલાવ્યું
બમ ભમ ભમના ડાકલા વાગે
રુદ્ર રૂપ ધરી વિશ્ર્વ ગજાવે
સતી પાર્વતી માતા સંગ આવ્યા ને
આવી પુત્ર ગણેશજી ની સવારી
ભુતગણ સંગ સખા નંદી સંગે
આવો આવો મહાદેવજી આવો
કરૂં અભિષેક જળની ધારાએ
ફળફૂલ નો ભોગ લગાવું ને
આનંદ મંગળ ના ગીતો ગાઉં
સાક્ષાત દડવંતે ચરણસ્પર્શ કરૂં  
પૃથ્વી લોકમાં સ્વાગત તમારૂ
ભક્ત જનો ના દુઃખ ભગાવો
આવ્યો પવિત્ર  શ્રાવણ માસ તમારો
બમભમ ભોલે માસ તમારો....!!!



bindu✍️...
**********



 
-bi #શ્રાવણ મહીનો
#ૐનમ:શિવાય
#@ Bhupendrasinh Rana# "વિશુ પાલનપુરી"💕# Bholu ZunZa# સંજય "સાંજ" તરબદા Sapna Agravat

Parth Bagvadiya

#રૂપ છે તમારું અનમોલ...# #poem

read more
mute video


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile