Nojoto: Largest Storytelling Platform

Best સહવાસ Shayari, Status, Quotes, Stories

Find the Best સહવાસ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સહવાસ meaning, સહવાસ, સહવાસમાં, સહવાસના, સહવાસે,

  • 3 Followers
  • 3 Stories

Monika Gadhvana

#સંગાથ #સહવાસ #એક_ક્ષણની_મુલાકાત #ગુજરાતી #yqbaba#yqmotabhai #and_I M_O_N_I❤️ Jogiya Sagar

read more
ચાલ સંગાથે મળી કરીએ
શરૂઆત નવા સમણાઓની,
તારા સહવાસે હું અને મારા સહવાસે તું,
ચાલ બનાવીએ આ એક ક્ષણને 
જીવન ભરની સંગીની.
તારા સમણાઓ મારા આજથી,
અને મારા સમણાઓ તારા,
ચાલ સંગાથે મળી કરીએ,
સાકાર સમણાઓ આપણા.
ન ઓળખ હતી, ન કોઇ પહેચાન,
ક્યાં ખબર હતી મને ને તને,
કે બની જશે આ એક ક્ષણની મુલાકાત,
એકબીજાના હૃદયનું કાયમી સરનામું.
અંતે,
દરખાસ્ત છે મારા હૃદયની તારા હ્રદયને,
શુ બનીશ તું હંમેશને માટે મારો સહવાસ?
જો 'હા' તો ચાલ સાથે મળી કરીએ,
શરૂઆત સંગાથના સમણાની.

     #સંગાથ #સહવાસ #એક_ક્ષણની_મુલાકાત #ગુજરાતી #yqbaba#yqmotabhai #And_I #M_O_N_I❤️ Jogiya Sagar

Darsh

#સહવાસ #સાથ #જીવન #yqmotabhai #yqgujarati #yqfeelings

read more
સાથ,સહવાસ તો છે વર્ષો વર્ષનો તારો-મારો
મન કેમ અજાણ્યુ એક-બીજાથી તારુ-મારુ #સહવાસ #સાથ #જીવન #yqmotabhai #yqgujarati #yqfeelings

Taru Mistry

#પ્રેમ#સહવાસ #nojotophoto #કવિતા

read more
 #પ્રેમ#સહવાસ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile