Nojoto: Largest Storytelling Platform

Best હાસ્ય Shayari, Status, Quotes, Stories

Find the Best હાસ્ય Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about હાસ્ય કલાકાર ના નામ, હાસ્ય ના પ્રકાર, હાસ્ય નો સમાનાર્થી, હાસ્ય નું મહત્વ, હાસ્ય શાયરી,

  • 11 Followers
  • 14 Stories
    PopularLatestVideo

KRUNAL JADAV

આપેલ અધૂરી પંક્તિને તમે તમારા વિચારોથી પૂર્ણ કરો. આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એક હકારાત્મક જન્મે છે અભિગમ,
એ હાસ્યમાં ખોવાઈને ભૂલી જવાય બધા ગમ;

એ હસતો ચહેરો રાહત આપી ગયો,
અજાણતા જ એક આશા સ્થાપી ગયો;

જીંદગી પરીક્ષા લેતાં હજું નથી થાકી,
કેમકે ઘણું બધું શીખવાનું છે બાકી. આપેલ અધૂરી પંક્તિને તમે તમારા વિચારોથી પૂર્ણ કરો. 
આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Nidhi Adhyaru

#હાસ્ય #yqmotabhai#yqbaba

read more
નાના બાળક  નુ હાસ્ય જોયા પછી
કયા જરૂર  છે
ભગવાન  ને શોધવા મંદિર  મા જવાની??? #હાસ્ય #yqmotabhai#yqbaba

Darsh

આપેલ અધૂરી પંક્તિને તમે તમારા વિચારોથી પૂર્ણ કરો. આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #YourQuoteAndMine Collaborating with #yourquote Motabhai

read more
ભગવાનને મનથી આભારવશ

 આદર અપઁણ કરી દઉં છુ..... આપેલ અધૂરી પંક્તિને તમે તમારા વિચારોથી પૂર્ણ કરો. 
આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with #YourQuote Motabhai

Kamlesh Gheewala

આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
     હાસ્ય એક એવી ઔષધિ છે🌱
        જેના વિના જીંદગી જીવવી અઘરી છે
    Laughter Therapy Is Also
      Remedy. હાસ્ય વિનાનું જીવન
         જાણે પ્રાણવાયુ વિના નો પ્રાણ..
    હાસ્ય દરબાર જરૃરી છે... હસતાં હસતાં
        જીના શીખો... 🎭 👫 આજના ચેલેન્જ માટે #હાસ્ય વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Hiren. B. Brahmbhatt

#હાસ્ય #દિવ્ય #you&Me #શાયરી

read more
ચહેરા પર હાસ્ય કાયમ , 
       દયા થી ભરપૂર ખુલ્લું હૃદય, 
    પ્રેમ બધાં માટે સાચો, 
        બનાવે તમને દિવ્ય પ્રેમાળ માનવ..

©Hiren. B. Brahmbhatt #હાસ્ય #દિવ્ય

#You&Me

tr. Madhav Patel

#ખુશી #હાસ્ય #અનંત #welove #વિચાર

read more
સમય જતાં ક્યાં વાર લાગે છે
પણ 
આ વર્ષ આપના અને આપના પરિવાર ખુશિમય અને હાસ્ય મય રહે એવી શુભેચ્છાઓ સહ
 માધવ પરિવારના  
જય શ્રી મહાકાલ
જય હિંદ

©tr. Madhav Patel #ખુશી 
#હાસ્ય
#અનંત

#welove

JAGRUTI TANNA

#હાસ્ય #વિચાર

read more
મુક્ત મને હસી શકવું ને એ પણ કોઈ વરદાનથી કમ નથી,
નહીંતર બીડાયેલ હોઠમાં પૂરાયેલ બત્રીસીની આ દુનિયામાં કમી નથી.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હાસ્ય

JAGRUTI TANNA

#હાસ્ય #વિચાર

read more
હસવું એ કર્મ છે, હસાવવું એ ધર્મ છે.
ને જો સમજાઈ જાય 
જિંદગીમાં હાસ્યના મહત્વનો મર્મ 
તો અહીં પૃથ્વી પર જ સ્વર્ગ 
ને કોઈના ખડખડાટ નિર્દોષ હાસ્યમાં 
ઈશ્વરની ઝલક જોઈ શકાય.
🖊જાગૃતિ તન્ના "જાનકી" #હાસ્ય

Piરાणी N@સरीन !! "Twiનकल"

#હાસ્ય.

આજનો જમાનો ઝડપી થઈ ગયો. 
 એટલે કહેવત મા સુધારો આવ્યો છે... 
પહેલા કહેતા હતા.... 
"પૂત્તરના પારણામાં,  બહુ ના બારણા માં."
 જે હવે ના યુગમાં...... 
 "પૂત્તર ના પેટમાં ને નારીના ( બહુ ) નેટમાં.(Mobile)" થઈ ગયું છે.
🤪😂🤪😂🤪 
-Pirani Nasrin.
-♥️की✍️से...

Zarna dayma

nojoto #gujarati #writing #હાસ્ય #ઝલક

read more
તારું હાસ્ય મારા કાનો માં ગુંજ્યા કરે છે,
મારા હાસ્યમાં એની ઝલક થયા  કરે છે.! #nojoto #gujarati #writing #હાસ્ય #ઝલક
loader
Home
Explore
Events
Notification
Profile