Nojoto: Largest Storytelling Platform

Best દેખાડો Shayari, Status, Quotes, Stories

Find the Best દેખાડો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about દેખાડો translate in english, તો દેખાય, દેખાવ meaning, દેખાય, દેખાવ કરનાર,

  • 3 Followers
  • 5 Stories
    PopularLatestVideo

દિલની દલીલો

થાક લાગે છે હવે આ જુઠ્ઠા મહોરાંને પહેરી રાખવાનો;
દુઃખોને દિલમાં દફનાવીનેય ચહેરાને હસતો રાખવાનો.






.

©દિલની દલીલો #mask #મહોરું #દેખાડો #MyThoughts #thought_of_the_day #gujarati #gujaratiquotes #lifequotes #factsoflife #dailyquotes

Imran Shekhani (Yours Buddy)

જો તમે ખરેખર ખુશ છો તો #ખુશ #સુખી #દેખાડો #lifequotes #philosophical #thought #fundaoflife #YoursBuddy #IndiaFightsCorona #Thoughts

read more
mute video

Vibrant Writer

#જરૂરિયાત જેમનો #ધર્મ છે, #દેખાડો જેમની #જીવનશૈલી છે, એવા લોકો પુરાણ યુગના #નરાધમ રાક્ષસોની #આત્મા છે. ©Vibrant_writer 😅😜🤣😂😀🤔 #Humour #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Poetry #shayri #Thoughts #SAD #Like #Dil #lovequotes #follow #poetrycommunity #mohabbat #loveshayari #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #gujaratipoetry

read more
જરૂરિયાત જેમનો ધર્મ છે, દેખાડો જેમની જીવનશૈલી છે,
એવા લોકો પુરાણ યુગના નરાધમ રાક્ષસોની આત્મા છે.
© Vibrant_writer 

😅😜🤣😂😀🤔 #જરૂરિયાત જેમનો #ધર્મ છે, #દેખાડો જેમની #જીવનશૈલી છે,
એવા લોકો પુરાણ યુગના #નરાધમ રાક્ષસોની #આત્મા છે.
©Vibrant_writer 

😅😜🤣😂😀🤔

#humour
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love

Vibrant Writer

#છેલ્લી_વિદાય અને #દેખાડો જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં. ©Vibrant_writer #Poetry #Quotes #Love #shayri #Thoughts #SAD #Like #Dil #Pyar #lovequotes #ishq #Shayari #follow #poetrycommunity #mohabbat #loveshayari #mohobbat #gujarati #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #Nojotogujarati #gujaratipoetry #nojotoગુજરાતી #vibrant_writer #pritliladabar #eklavy

read more
છેલ્લી વિદાય અને દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                                      © Vibrant_writer 
જેણે આખરી રસ્તે મોજ મસ્તીથી વાતો કરી, 
એ બળતા લાકડે અમસ્તુ જ રડતાં હતા.

જેણે જીવતેજીવ પાણીનો પ્યાલો નથી ભર્યો, 
તે મારા નામે પરબ બંધાવાની વાતો કરતાં હતાં.

© Vibrant_writer #છેલ્લી_વિદાય અને #દેખાડો 

જેને જીવતેજીવ મારા કામની કોઈ જલ્દી નહોતી, 
તે છેલ્લી વિદાય આપવામાં જલ્દી કરતાં હતા. 

જેણે આખી જિંદગી કેમ છો એમ પૂછ્યું નથી, 
એ મર્યા પછી કેમ નથી ની રાડો પાડતાં હતાં.
                         ©Vibrant_writer

Vibrant Writer

ધન-વૈભવ નો #દેખાડો પ્રેમ આવેશ નો દેખાડો ખાવા-પીવાનો દેખાડો બુદ્ધિ આવડતનો દેખાડો આજનો માનવી એટલે બસ દેખાડો જ દેખાડો © Vibrant_writer #vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #Nojotogujarati nojotoગુજરાતી #Pyar #ishq #mohobbat #Love #Poetry #shayri #Thoughts #SAD #Like #Dil #lovequotes #follow #poetrycommunity #mohabbat #loveshayari #sadShayari #shayaris #gujaratishayari #shayarilover #gujaratipoetry #વિચાર

read more
ધન-વૈભવ નો દેખાડો
પ્રેમ આવેશ નો દેખાડો
ખાવા-પીવાનો દેખાડો
બુદ્ધિ આવડતનો દેખાડો
આજનો માનવી એટલે
બસ દેખાડો જ દેખાડો
© Vibrant_writer ધન-વૈભવ નો #દેખાડો
પ્રેમ આવેશ નો દેખાડો
ખાવા-પીવાનો દેખાડો
બુદ્ધિ આવડતનો દેખાડો
આજનો માનવી એટલે
બસ દેખાડો જ દેખાડો
© Vibrant_writer
#vibrant_writer કલમ બોલી રહી છે. #pritliladabar #eklavy #nojotogujarati #nojotoગુજરાતી #pyar #ishq #mohobbat #love


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile