Nojoto: Largest Storytelling Platform

Best dillema Shayari, Status, Quotes, Stories

Find the Best dillema Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos abouthindi love shayari dil ki baat, photos jamie dill shayari i love you, tu mera dil tu meri jaan i love you daddy, dil ki love shayari, dil rose i love you,

  • 16 Followers
  • 16 Stories

Deepika Arora

Grishma Doshi

એકધારાપણું લાગતું સતત વારંવાર,
આવતો વિચાર કરવો બીજું કશુંક,
થતાં પ્રશ્નો આના પછી શું થશે, શું કરીશ.
પણ જવાબ જો જરાક જડે,
ત્યાં અચાનક ખરા પ્રશ્નો તો જુદા થઈ પડે.
કે જે છે એનું શું, એ ક્યાં સુધીનું,
પૂરો થઈ ગયો એનો સમય,
કે એની પાસે હજુ મારો સમય.
એય છે તો સારું જ તો કરવું કેમ નવુ કંઈ,
એ પણ જરૂરી હતું તો હવે નવું કેમ જરૂરી છે,
ગજબ છે.
ને હવે પ્રશ્નો શું ના બદલે કેમ થઇ ગયા,
બીજાને પૂછવા કે સમજાવા કરતા,
ખુદને સમજવાના ને સમજાવવાના થઈ ગયા. 💚💚
#monotony #routine #change #choices #dillema #life #englishpoems #grishmapoems

Grishma Doshi

કોઈને શું લાગશે, કોઈ  કેવું વિચારશે,
એ પ્રશ્ન જ્યારે બોલાવશો ત્યારે આવશે.

પણ જવાબ એનો શોધવા બેસશો,
તો દરેક વ્યક્તિ સાથે જુદો આવશે.

કોઈ કહેશે સારું, કોઈ કહેશે ખરાબ,
પણ શું કોઈ તમારા વિચારો પૂછવા આવશે.

પણ હજીય આદતવશ થઈ જાય પ્રશ્ન,
પૂછજો હજુ એક, જે માંડવુ છે ક્યારે ને કેમ પાર આવશે.

ઉત્તર માટે જરા વાટ જોજો એ દિવસની ગ્રીષ્મા,
જ્યારે તમારી પ્રશ્નાવલીમાં આ પ્રશ્ન પહેલો આવશે. ✍️✍️
#whatsomeonewillthink #whatsomeonewillsay #dillema #questions #askrightquestion #priorities #gujaratipoems #grishmapoems

Dikshit Chopra

#dillema #Ludo #Friendship love #rishwrites Jyoti Singh YourQuote Writers Club done

read more
Game of ludo obliged him to capture the pieces, friendship stopped him from doing the same! 
Dilemma was real... #dillema  #ludo #friendship #love #rishwrites
Jyoti Singh 
YourQuote Writers Club
done

Vasudha Uttam

#hindiwritings #dillema #afterglow #nojotonews Ravi vibhute Priya Gour Internet Jockey GuruJi Ruchika Jassi Jass Anita Mishra MR.KUMAR Rekha💕Sharma "मंजुलाहृदय" Dr. Giridhar Kumar

read more

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile