Nojoto: Largest Storytelling Platform

Best સીમા Shayari, Status, Quotes, Stories

Find the Best સીમા Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સીમા પણ, સીમાઓ ને, સીમા ની સિરીયલ, સીમા પર આવેલું, સીમા પર,

  • 77 Followers
  • 81 Stories
    PopularLatestVideo

Piરાणी N@સरीन !! "Twiનकल"

#સીમા

read more
સીમા सीमा 


सीमाओं ने आखिर किसको नही है रोका 
विशाल और असीम सागर को भी 
कहा मन चाहे फैलने का मिला है मौका!!

©Piરાणी N@સरीन                                           "♥️की✍️से..." #સીમા

Nehal Bhoi

#સીમા #વિચાર

read more
સીમા તારી ને મારી વચ્ચે એક સીમા છે..
વિચારોની...
જેમાં તું પેલે પર ને હું આ પાર..
કેમ કરી ઉતરશે નાવડી પાર...
જેમાં હોય હું આ પાર ને તું પેલે પાર..
લાગણીઓ મારી હવે ચરમ સીમા એ છે..
વિચારી લે,આવું છે આ પાર કે પેલે પાર..
 
     -નેહલ ભોઇ...
"નેહ" #સીમા

imran pathan

#સીમા #શાયરી

read more
સીમા માણસો ને સીમાઓ નો પાર નથી, 
ઉડે છે પંખીઓ આઝાદ જ્યાં સીમાઓ નડતર નથી..!

# ઇમરાન પઠાણ *અમન* #સીમા

Vipul Kalani

#સીમા

read more
તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.
જે તરફ તારા મળે પગલાં મને,
ત્યાં જવાનું મન વધારે મને થાય છે.
જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.
એક તારા રૂપની જોવા ઝલક,
આયખું આખુ’ય વીતી જાય છે....
v₹ #સીમા

Ñïrãl Pätêl

#સીમા #વિચાર

read more
સીમા સમય ની કોઇ સીમા ના હોય,
મૃત્યુ ની કોઈ વેળા ના હોય,
જન્મ નું કોઈ મુરત ના હોય,
દુઃખ નો કોઈ દાસ ના હોય,
સુખ નો કોઈ સંસાર ના હોય,
એકલતાનો અજવાસ ના હોય. #સીમા

The Anee

#સીમા #વિચાર

read more
સીમા 


કીડી બની ને ફરસો તો ઘણી સીમાઓ નડશે l. બાજ બનીને આકાશ માં ઉડી જુઓ કોઈ સીમા નઈ નડે. 

           



                


                                                     -Anita Patel #સીમા

Purnima Ajay

#સીમા

read more
હોય છે મનુજ ને,તેના અહમ ને ,ને વળી તેના મોભા ને.....પણ લાગણી કે પ્રેમ ને ક્યાં કદી હોય છે.....સીમા #સીમા

govindm તરંઞ

#સીમા #કવિતા

read more
સીમા સીમાડાની હવે શરૂ થઈ તારા પગરવ ના રણકાર થી  

તરંઞ #સીમા

MG official

#સીમા #thought

read more
સીમા jo sima andar rahiye to 
"RAJA" 
ane jo bahar jaiye to "RANK" #સીમા

Reetu shah

#સીમા

read more
સીમા कोरानाका तीसरा चरण
या चोथा चरण जैसी बातें
छोड़कर .....
.......भगवान के दो चरणों में
श्रध्धा रखो और
अपने दो चरण बस घरमे
रखो...... #સીમા
loader
Home
Explore
Events
Notification
Profile