Nojoto: Largest Storytelling Platform

Best કાદવ Shayari, Status, Quotes, Stories

Find the Best કાદવ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about કાદવ નો સમાનાર્થી શબ્દ, કાદવ નો સમાનાર્થી, કાદવ નું સમાનાર્થી, કાદવ જેવું, કાદવને ખૂંદી કમળ,

  • 2 Followers
  • 2 Stories
    PopularLatestVideo

મસ્તાન

#yqgujarati #yqmotabhai #ગુજરાતી #મન #સાગર #કાદવ #મસ્તાન

read more
મન જો હોય કાદવ જેવું તો વિચારોને જકડી રાખે,
પણ જો હોય સાગર જેવું વ્યકિતને તારી નાખે..... #yqgujarati #yqmotabhai #ગુજરાતી #મન #સાગર #કાદવ 
#મસ્તાન

nehal kothadiya

#સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા #કવિતા

read more
તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ,
આ મૌસમ ને ખુલવા જાણે એક છત્રી મળી ગઈ.

કાદવ ના ઘર માં અચાનક એક સ્લીપર સરકી ગઈ,
કોણ કહે એને કે આજ માટીમાં સુગંધ ભળી ગઈ.

એ વરસતા મેઘ ને ઝીલવા એક પનિહારી દોડી ગઈ,
જોયું ત્યાં તો પ્રેમવાચા એ મેઘ-ધરા ની રચાઈ ગઈ. #સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile