Nojoto: Largest Storytelling Platform

Best મેઘ Shayari, Status, Quotes, Stories

Find the Best મેઘ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about મેઘધનુષ શાયરી, મેઘરજ તાલુકાના સમાચાર, મેઘરજ તાલુકો, મેઘધનુષ્ય, મેઘાણી કવિતા,

  • 2 Followers
  • 4 Stories
    PopularLatestVideo

nehal kothadiya

#લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #મેહુલો #ધરા #rain #rainyday #rainyseason #કવિતા

read more
વાદળ ને સંકેત કરી
મેઘે પધરામણી કરી

ટહુકે મીઠો સ્વર વેરી
ધરાએ લીલી સાડી પેરી

સઘળા ફૂલોને જાણ થઈ
પતંગિયાની તો સ્કૂલ ખુલી

છત્રી ને ઓઢવા માટી નડી
ચોગાને દેડકા ની સભા મળી

ભેખડો માથી સરિતા નીકળી
 તળાવ સરોવર ને સાગરે ભળી #લીલોતરી #લીલુંછમ #વરસાદ #મેઘ #મેહુલો #ધરા #rain #rainyday #rainyseason

Chau Hardik

પધારો ગણેશજી, મેઘરાજજી..

read more
ગણેશજી ને વધાવવા આવ્યો છે મેઘરાજ
શિવલિંગ ને સજાવવા પધાર્યો છે મેઘરાજ 

જોવાતી   હતી  રાહ  તારી  ક્યારની અહીં 
લોકો ના હરખ ને ઉત્સવ બનાવ્યો છે અહીં 

મેઘ ઘટાછમ ઘનઘોર બની મેઘ સજાવ્યો અહીં
વરસ મેહુલ્યા ઝરણા ની માફક ધુંઆધાર ધોધ બની

પવનની  લેરખી  સરસાહટ  બની વરસાવે તને
તુ મંદ મંદ નહિ તેજ તેજ બની મેઘ વરસાવ અહીં પધારો ગણેશજી, મેઘરાજજી..

nehal kothadiya

#સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા #કવિતા

read more
તારા સ્પર્શ થી મને આજ લીલોતરી મળી ગઈ,
આ મૌસમ ને ખુલવા જાણે એક છત્રી મળી ગઈ.

કાદવ ના ઘર માં અચાનક એક સ્લીપર સરકી ગઈ,
કોણ કહે એને કે આજ માટીમાં સુગંધ ભળી ગઈ.

એ વરસતા મેઘ ને ઝીલવા એક પનિહારી દોડી ગઈ,
જોયું ત્યાં તો પ્રેમવાચા એ મેઘ-ધરા ની રચાઈ ગઈ. #સ્પર્શ #છત્રી #પનિહારી #મૌસમ #કાદવ #મેઘ #સ્લીપર #ઘર #લીલીછમ #ધરા


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile