Find the Best વહેમ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutવહેમ meaning in english, વહેમ in english, વહેમ શાયરી, વહેમ ની દવા, વહેમીલી પતà«àª¨à«€,
વિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી ઈચ્છા હતી તને હસ્તી જોવાનો, મેં આજે તને કોઈ બીજા સાથે જોઈ, મને દેખાય આવ્યું કે તું ખુશ છે 😐 ©વિસામો (હિમાંશુ વઘારીયા) #વહેમ #પ્રેમ
#વહેમ #પ્રેમ
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી પ્રેમના પગથિયાં સરળ નથી હોતાં, નફરતોના પગથિયાં ઓછા નથી હોતાં, ની વાતો જ્યાં ડગલે ને પગલે, ત્યાં સમાધાનના સગપણ સહેલાં નથી હોતાં, સાહસ હિંમત અને ઇશ્વરીય ભકિત જે કરે, એવા સાથી, દરેકના સફરમાં નથી હોતાં, છોડી દે છે હાથ, જે પ્રેમના સફરમાં, નિસબમાં એનાં વિસામા પણ નથી હોતાં. #પ્રેમ #વહેમ #સાથ #સત્ય #love #life #જીવનડાયરી #વિસામો
#પ્રેમ #વહેમ #સાથ #સત્ય love life #જીવનડાયરી #વિસામો
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (ભવિષ્ય) પ્રેમ શબ્દને સમજી શકે એટલી પણ ઉંમર નથી, ભાવિ અંધકારથી ભરાય છે એ પણ ખબર નથી, પ્રેમનાં નામે વર્તમાન વેડફી ભવિષ્યની પણ ખબર નથી, જીવન નાટકમાં વહી જાય છે એ પણ ખબર નથી, કોઈ તો સમજાવો આ અણસમજ ઉંમરને, વીતેલો સમય નહીં આવે એ પણ ખબર નથી #પ્રેમ #વહેમ #જીવનમાં #life #સત્ય #fakepeople #fakelove
#પ્રેમ #વહેમ #જીવનમાં life #સત્ય #Fakepeople #FakeLove
read moreવિસામો (હિમાંશુ વઘારીયા)
#જીવનડાયરી (આજનો માહોલ) પરિવારના બોલાવેતો બીમારીના નાટક, ઘરના બોલાવેતો ઉભી પૂંછડીએ હાજર. #જીવનડાયરી #પ્રેમ #વહેમ #જુઠ #yourquote #life #fakepeople #fakerelatives
#જીવનડાયરી #પ્રેમ #વહેમ #જુઠ #yourquote life #Fakepeople #fakerelatives
read more
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited