Find the Best શોધ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શોધ અને શોધકો, શોધ અને શોધક, શોધ ગંગા ગà«àªœàª°àª¾àª¤à«€, શોધવાનà«àª‚ આપો, શોધવાનà«àª‚ હાલ,
Quotes of Adi
સત્ય છુપાયું, શોધવા મથે એક. અસત્ય દેખાયું, પામવા મથે અનેક. #સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી
Ashish Prajapati
હૃદય અને મનમાં હંમેશા મૂંઝવણ હોય છે કે, શું કરવું અને શું ના કરવું. પણ એનાંથી આંખોને કોઈ ફરક પડતો નથી, એ તો હંમેશા દરેક પળે એમનેે જ શોધતી રહે છે. આંખોની આ શોધ ત્યારે જ પુરી થશે જ્યારે, હંમેશા માટે એ મારી સાથે હશે. #શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet Translation: दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है, की क्या करे और क्या नही । लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता, वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है । आंखों की ये शोध तब पूरी होंगी जब, वो हमेशा के लिए मेरे साथ होंगे ।
srushti pandya
શોધ એ તારી જ હતી કે આપણી એક કહાની હતી ... ને હવે એ કહાની શોધું છું જે તારી હતી... #yqmotabhai#yqbaba#gujarati#શોધ The search was yours That We had a story ...
Vipul Kalani
અરીસો 🌺🌴"#ક્યાં સુધી 🌹 શરીરની ☘️ #શોધ #કરશો, 👩❤️👨 ક્યારેક.. #તો ☘️ પ્રેમની.. 🌹 #તલાશમાં 👩❤️👨 #નીકળો".🌴🌺 v₹ #અરીસો
About Nojoto | Team Nojoto | Contact Us
Creator Monetization | Creator Academy | Get Famous & Awards | Leaderboard
Terms & Conditions | Privacy Policy | Purchase & Payment Policy Guidelines | DMCA Policy | Directory | Bug Bounty Program
© NJT Network Private Limited
Follow us on social media:
For Best Experience, Download Nojoto