Nojoto: Largest Storytelling Platform

Best શોધ Shayari, Status, Quotes, Stories

Find the Best શોધ Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about શોધ અને શોધકો, શોધ અને શોધક, શોધ ગંગા ગુજરાતી, શોધવાનું આપો, શોધવાનું હાલ,

  • 6 Followers
  • 5 Stories
    PopularLatestVideo

Quotes of Adi

#સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી

read more
સત્ય છુપાયું,
શોધવા મથે એક.
અસત્ય દેખાયું,
પામવા મથે અનેક. #સત્ય #અસત્ય #જીવન #શોધ #ખ્યાલ #વિચાર #લોકો #ગુજરાતી

Ashish Prajapati

#શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet Translation: दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है, की क्या करे और क्या नही । लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता, वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है । आंखों की ये शोध तब पूरी होंगी जब, वो हमेशा के लिए मेरे साथ होंगे ।

read more
હૃદય અને મનમાં હંમેશા મૂંઝવણ હોય છે કે,
શું કરવું અને શું ના કરવું.
પણ એનાંથી આંખોને કોઈ ફરક પડતો નથી,
એ તો હંમેશા દરેક પળે એમનેે જ શોધતી રહે છે.
આંખોની આ શોધ ત્યારે જ પુરી થશે જ્યારે,
હંમેશા માટે એ મારી સાથે હશે. #શોધ #આંખ #મન #હૃદય #yqmotabhai #ગુજરાતી #yqbaba #yqdidi #fuzzyquoet
Translation: 
दिल और दिमाग के बीच हमेशा कंफ्यूजन रहता है,
की क्या करे और क्या नही ।
लेकिन उससे आंखों को कोई फर्क नही पड़ता,
वो तो हमेशा हर पल उनको ही ढूंढती रहती है ।
आंखों की ये शोध तब पूरी होंगी जब,
वो हमेशा के लिए मेरे साथ होंगे ।

srushti pandya

#yqmotabhai#yqbaba#gujarati#શોધ The search was yours That We had a story ...

read more
શોધ એ તારી જ હતી 
કે
આપણી એક કહાની હતી
...
ને
હવે 
એ કહાની શોધું છું
જે
તારી હતી... #yqmotabhai#yqbaba#gujarati#શોધ
The search was yours

That

We had a story

...

Vipul Kalani

અરીસો  🌺🌴"#ક્યાં સુધી 🌹 શરીરની ☘️ #શોધ 
#કરશો, 
👩‍❤️‍👨 ક્યારેક.. #તો ☘️ પ્રેમની.. 🌹 #તલાશમાં 
👩‍❤️‍👨 #નીકળો".🌴🌺
v₹ #અરીસો

urmin (jiya) chauhan

#શોધ

read more
બેમતલબ થઈ જય છે બધું જયારે કોઈ કહે કે તું બદલાય ગઈ છે/બદલાય ગયો છે, 
બદલાય તો સમય છે સબંધો માં ત્યારેજ તો બદલાવ ની ભાવના દેખાય છે, 
અંત નથી જગડાઓ  નો જો એક બીજા ના વાંક ગોતવા બેસીયે તો ... 
બસ એક કારણ ગોતી લઈયે જેનાથી આ બધા જગડા ઓ થાય છે... #શોધ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile