Nojoto: Largest Storytelling Platform

Best ક્યાં Shayari, Status, Quotes, Stories

Find the Best ક્યાં Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about

  • 75 Followers
  • 139 Stories
    PopularLatestVideo

Vipul Kalani

અરીસો  🌺🌴"#ક્યાં સુધી 🌹 શરીરની ☘️ #શોધ 
#કરશો, 
👩‍❤️‍👨 ક્યારેક.. #તો ☘️ પ્રેમની.. 🌹 #તલાશમાં 
👩‍❤️‍👨 #નીકળો".🌴🌺
v₹ #અરીસો

Patel Sagar

#ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !! #Life_experience

read more
તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,પણ શું કરું ?………………………
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે #ક્યાં રહેવું એ દિલ નક્કી કરે છે, અને કોની સાથે રહેવું એ કિસ્મત નક્કી કરે છે !!

મનોજ કેશવજીભાઈ સંતોકી

કવિતા #શાયરી

read more
બનાવ  અનેક બને છે, ક્યાં અહીં સુન રહે છે,
વજન  ગાડીનો  ન  ઉચકે  એવા  પુલ  પડે છે.

પારદર્શક  છે  વહીવટ, એ  તો જોઈએ છીએ, 
આતો સિમેન્ટની જગ્યા પર થોડી ધૂળ પડે છે.

ભ્રષ્ટાચારના  જંગલો  છવાયા  છે આ તંત્રમાં,
વિરોધના વાવાઝોડા થી ક્યાં એના મૂળ પડે છે.

આ મારો, મારી જાતિનો કે મારા ધર્મનો ચૂંટયો,
બસ  આ  જ  અંધત્વમાં પ્રજાની ભૂલ પડે છે.

નવ મહિના જ થયા હતા  એ પુલના  જન્મના,
બાળમરણ  થઈ  ગયું  છતાં  ક્યાં સૂઝ પડે છે.

વિપક્ષ પણ કુંભકર્ણના  પથ  પર ચાલ્યા જાય,
હોઈ છે પક્ષ ને વિપક્ષ  એક  ત્યારે પુલ પડે છે.

મનોજ તેઓ રામના ભક્ત મને પાક્કા લાગે છે,
સિમેન્ટ વગર ઉભો કરે પુલ અને એ જ પડે છે.

મનોજ સંતોકી માનસ કવિતા

Mayur saisuthar

તું ક્યાં દૂર છે...??

દિવસ માં થયેલી વાત અને રાત ના સપના માં,
 પણ આવે છે તારો જ વિચાર.....
                                              તું ક્યાં દૂર છે...??
તપતો મીઠો તડકો તો આ પવન ની ઠંડી લહેરો,
 પણ તારી જેમ જ કરે છે પ્યાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ચી - ચી કરતી ચકલી તો આ નટખટ ખિસકોલી,
 પણ નખરા કરે તારા જેમ કોઈવાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ભરાયેલા એ પગલાં તો બોલાયેલા એ શબ્દો માં,
 પણ છે તારો જ સહકાર.....
                                              તું ક્યાં દૂર છે...??
ચહેરા પર ની મહેક અને આવતા ખડખડ હાસ્ય માં,
 પણ છે તારો જ આકાર.....
                                              તું ક્યાં દૂર છે...??
હોઠે બંધાયેલી, હૈયે ચિતરાયેલી અને વિચાર માં રંગાયેલી ,
તું કેમ ભૂલાય પલકવાર.....
                                              તું ક્યાં દૂર છે...??

Nidhi''नन्ही क़लम''

નથી કહેવાતું... નથી સહેવાતું...
આવી તકલીફ શાને થાય છે ???
ખુલ્લાં છે દ્વાર આંખો સામે...
તો પગ માં સાંકળ કેમ વર્તાય છે ???
નથી જ પ્રેમ તારાથી મને...Nidhi
તો આ હૃદય શાને ઘવાય છે ???
શબ્દો થકી ઓળખાણ છે આપણી...
તો સંબંધને નામની જરૂર ક્યાં જણાય છે ???
છતાં જો માપે તું મને... તો દરિયો ય ટૂંકો પડશે...
અસ્ખલિત આ લાગણીના માપ ક્યાં રખાય છે ??? #love

અનામિકા

તારા જેવો મિત્ર ક્યાં મળશે ....... તું મને મારસે, મારી સાથે લડજે
તોયે મિત્રતા નિભાવે છે, સુગંધ મારી જિંદગી માં ફેલાવે છે,......... હે.... દોસ્ત તારા જેવો બીજો મિત્ર મને ક્યાં મળશે

Hardik Gadhavi

read more
માણવું - જાણવું, મળવું- છૂટવું,
આ' જીવતા ની જંજાળ છે !
કાષ્ઠે બળવું કે; ભોં માં ભળવુ 
 ક્યાં પછી  કોઈ ભાળ છે!

તારું મારું' ને સહિયારું,
વણથંભ્યો વહેવાર છે 
શ્વાસ અટક્યા,  સ્મૃતિ ભટક્યા,
ક્યાં પછી કોઈ ભાળ છે!

કોઈ કહે કે' જગત જબરું 
કોઈ કહે; વિકરાળ છે 
જે ગયા ગામતરે મોટા,
ક્યાં પછી કોઈ ભાળ છે!

શૈશવ ખોયું સપનાં ચણતાં, 
ભણતાં ગણતાં ભવ ગયો,
કહી ગયો જણ' કાલ આવું છું 
 વાત આખી ભરમાળ છે!

કોઈ ના આવ્યું, ક્યારેય પાછું!
આવ્યો' તો અણસાર છે!
આવાગમનના આ ચક્કર માં
અટકળના અંતરાળ છે!    

આ' જીવતાની જંજાળ છે!
              - swami  Nijanand 
                Gotarka,  Gujarat

Krishna Darji

#જિંદગી____😊

read more
☺  જિંદગી ☺

અજીબ દોડ છે જિંદગી,
બે ખીલતી કળી ની સુગંધ છે જિંદગી.
સમય આવે ત્યારે કોઈક પારકું પોતાનું થાય છે તો,
કોઈક પોતાનું પારકું થાય છે.
ક્યાં,કેમ, કોણ આવીને વસીજાય છે એ ક્યાંય ખબર નથી પડતી ને,
ક્યાં, કેમ, ને કોણ દિલ તોડી ને વહીજાય છે એ પણ ખબર નથી પડતી.
છેલ્લે પડવું, ઉઠવું, તૂટવું, જોડાવું ને સંધાવાનો શનગર્ષ છે જિંદગી.....


નથી આવડતું પણ લખું છું,કારણ હું મારી વાતો મને જ કહું છું.... 
          
                                                

                                                                Krishna ❤ #જિંદગી____😊

lic of india

read more
પહેલાની જેમ હવે ક્યાં પત્ર લખાય છે?
સાચી લાગણી પણ ક્યાં બતાવાય છે?
ઓનલાઈન પ્રેમ થાય છે હવે તો બસ;
સ્ટેટસ અને મેસેજમાં ભાવ લખાય છે..
હિતેશ્રી વસાણી (શ્રી)

Vipul@બેપરવા

ક્યાં અમને ખબર હતી એની નજર ની કે ,
એ અમારી સામે જોશે ને અમને પ્રેમ થઈ જશે

એમની એક મીઠી નજર જોવા આ 
દિલ એટલું બધું આતુર  થઈ જશે

ઘણાય ને જોયા હતા ઝુલ્ફો ને હવામાં ઉડાડતા,
શું ખબર બસ એની ઝુલ્ફો જોવા આંખ તરસી જશે
 
આમ તો, આજ સુધી આ દિલ પર હક ક્યાં હતો કોયનો
ક્યાં ખબર હતી એની જ તસવીર આ દિલ પર કોરાય જશે

તું પણ  લલસાયો હશે એની મીઠી નજર જોવા "વિપુલ"
મને કયાં ખબર હતી એમની નજર અમને પાગલ કરી જશે
વિપુલ ભીલ
(બેપરવા)
loader
Home
Explore
Events
Notification
Profile