Nojoto: Largest Storytelling Platform

Best વાંચન Shayari, Status, Quotes, Stories

Find the Best વાંચન Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about વાંચન ના પ્રકાર, વાંચન અને, વાંચન નું મહત્વ નિબંધ, વાંચન નું મહત્વ, વાંચન વિશેષ,

  • 5 Followers
  • 6 Stories

KRUNAL JADAV

આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
વાંચન નવી ઊર્જા ભરે,
જીવનમાં નવી તકો ધરે,
મનને વિચારતું કરે,
વિચારો કંઈક શોધતાં ફરે.

આ શોધમાં કાંઈક નવું જડે,
ક્યારેક અવરોધો પણ નડે,
જીવન નવા અધ્યાયની સીડીઓ ચડે,
અંતે વાંચન જ વ્યક્તિત્વ ઘડે. આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Nidhi Adhyaru

આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
વાંચન એટલે વિચારોને મળતી વાચા,
જ્ઞાનમાં થતો વધારો, 
સંકટ માંથી બહાર નિકળવાનો માર્ગ, 
સાહિત્ય નો મળતો રસથાળ.
એકાંત દુર કરનાર  મિત્ર. આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

મસ્તાન

આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
દાનવ થી માનવ બનવાનો ઈલાજ એટલે વાંચન... આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Neeta

આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ત્યારે હુ દુનિયા થી અલિપ્ત થઈ શબ્દોની દુનિયા માં ખોવાઈ જાઉં છું. પુસ્તક ના પાના માં  તલ્લીન થઈ , હુ મારી જાત ને ભૂલી જાઉં છું અને નિર્વાણ ની કક્ષાએ પહોંચી જાઉં છું.  આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Neeta

આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai #yqgujarati

read more
વાંચન એ મારા માટે એક આદત
એક લત
રસ્તા પર પસાર થતા બંને બાજુની દુકાનોના પાટિયા વાંચવા,ફાફડા ખાઈ લીધા પછી એ તેલિયા કાગળ ના અક્ષરો ઉકેલવા,ભણવાના થોથા વચ્ચે હરકિસન મેહતા ની નવલકથા સંતાડી ને વાંચવી !

વાંચન મારે માટે છે એક શ્વાસોશ્વાસ જેટલું જરૂરી ☺️. આજના ચેલેન્જ માટે #વાંચન વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#challenge #yqgujarati #gujaratiquotes  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai
#yqgujarati


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile