Nojoto: Largest Storytelling Platform

Best અંધકાર Shayari, Status, Quotes, Stories

Find the Best અંધકાર Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about અંધકાર પણ, અંધકાર દૂર, અંધકાર સમાનાર્થી, અંધકાર, અંધકારને,

  • 10 Followers
  • 11 Stories
    PopularLatestVideo

hirpara amit

#અંધકાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati ✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
અંધકાર ને જ્યારે વાચા મળે,
ત્યારે એને શબ્દો સાચા મળે,
અંજવાળાને એમાં આશા મળે,
આશામાં એક કિરણ ત્યારે મળે, 
એમાં જ શ્વાસને કારણ મળે, 
વિશ્વાસ ને ત્યારે મેદાન મળે, 
જીવને જ્યારે લાગણી મળે, 
ત્યારે જ સંબંધો ગણીને મળે, 
તારામાં જ્યારે પ્રેમ ને કારણ મળે, 
બસ ત્યારે જ જીવવાનું તારણ મળે,
     - A.D HIRPARA  #અંધકાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati 
✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

PRAKASH Gohel

#તમેહાજરનથી #બધુંસુનુંલાગે છે, છે #રોશની તો ય મને #અંધકાર લાગે છે, છે ઘણા #લોકો તો ય મને #એકલતા લાગે છે, તમારા વગર આ #ઝીંદગી હવે #નિરાશ લાગે છે…. #શાયરી

read more
mute video

Umang Parmar

#અંધકાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati ✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
ભેદ સર્વ ખુલ્લા પડે,
સત્યના સાથી ચમકી ઉઠે
અંધકાર ને વાચા મળે તો...
અનૈતિક માનવના મહેલ પડે ને,
નૈતિકતાની ઝૂંપડીએ દિવા પ્રગટે,
અંધકાર ને વાચા મળે તો... #અંધકાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati 
✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

KRUNAL JADAV

#અંધકાર વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #CollabChallenge #yqgujarati ✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
એ પણ પોતાની વાત કહે છે,
પ્રકાશની રાહમાં આખી રાત સહે છે;
પણ સૂર્યોદય સાથે પોતાનું અસ્તિત્વ ખોવાઈ છે,
અને પોતાનો ત્યાગ જગ આખાથી વિસરાઈ છે.  #અંધકાર વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati 
✨કાલે સાંજે એક સરપ્રાઈઝ ચેલેન્જ માટે તૈયાર રહેજો, જે સમયબદ્ધ હશે.✨ #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

A P

#અંધકાર #વિચારો

read more
નથી કોઈ કહેવા માટે નથી કોઈ સાંભળવા માટે મારું
કોને જઈ ને શોધુ મન હળવું કરવા સારુ
વિચાર નું વંટોળ ઊભું છે મન માં અંધકાર થી પણ કારું
વધતું જાય છે સામાં ગમે તેટલા હાથ પગ મારું 
ના નજીક ના દૂર કોઈ અવકાશ માં હું કોઈ પ્રકાશ ના ભાળું
"શું ખરેખર આ જગત માં નથી કોઈ મારું??"

©A P #અંધકાર

Damyanti Ashani✍️

#અંધકાર #દીપ #યાદ #nojotophoto #શાયરી

read more
 #અંધકાર #દીપ #યાદ

Damyanti Ashani✍️

#અંધકાર #દીપ #યાદ #nojotophoto #શાયરી

read more
 #અંધકાર #દીપ #યાદ

Divya Raj

#મન #અંધકાર #ગુજરાતી #💕💕💕 #વિચાર

read more
મનના અંધકારમાં કયું રહસ્ય છુપાયું છે એ કોઈ નથી જાણતું...
પણ જ્યારે ઉજાગર થાય છે ત્યારે ઘણું બધું બદલાઈ જતું હોય છે... #મન #અંધકાર #ગુજરાતી #💕💕💕

kaju chavda

#અંધકાર pinal☺️ Rukshana K. #nojotophoto #વિચાર

read more
 #અંધકાર  pinal☺️ Rukshana K.

SHAHiSM

#MeraShehar તારા વિશે શું લખું ? શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું। ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।। દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું। સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।

read more
તારા વિશે શું લખું?

Read in Caption...

#merashehar #MeraShehar 

તારા વિશે શું લખું ?

શ્વાસ લખું , ધબકાર લખું કે કણેકણ માં અનુભવાતી હુંફાળી હાંશ લખું।
ચાલ પ્રિય... તારા નામ હું પુરેપુરી મારી જાત લખું।।
દિલ લખું, મન લખું કે મારા મન માં ઉદ્ધભવતી લાગણીયો લખું।
સુરજ લખું, ચંદ્ર લખું કે રાત્રે ટમટમતાં તારાઓ નું તેજ લખું।
loader
Home
Explore
Events
Notification
Profile