Nojoto: Largest Storytelling Platform

Best ગયો Shayari, Status, Quotes, Stories

Find the Best ગયો Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about ગયો છે, ગયો તો, ગયો પણ, ગયો અને, ગયો હોય,

  • 9 Followers
  • 11 Stories
    PopularLatestVideo

jagrut patel

read more
વાતમાં કંઈ હતું નહીં ને એમ જ ચર્ચાઈ ગયો ..
ચપટી પ્રેમને પામવા આખેઆખો ખર્ચાઈ ગયો ...

Nikhil Parmar

read more
ખબર નતી એને હુ શું કહી ગયો,
પ્રેમમારો આંસુ ની ધારા ધારા મા વહી ગયો,મડવાની ની છેલ્લી તક પણ મે ગુમાવી,જયારે એને બીજો જીવનસાથી મળી ગયો,બિલકુલ ન હતો ગમ તુટવાનો હદય મા, બઘું જ હુ ચુપચાપ સહી ગયો,સ્વપન્ન થકી હજી હુ નીહાળી લઉ છુ એને,બાકી તો જીવતો જ સાગર મા ડૂબી ગયો,મિત્રો ના સાથમા હસી લઉ છુ જરાક હુ, નહીંતર મરુ દર્દ તો હુ ચૂપચાપ જ પી ગયો,રડવી જાય છે ક્યારેક એની યાદ મને,કારણ કે મારો પહેલો પ્રેમ જ અધૂરો રહી ગયો..

Aakashsinh Rathod

read more
*♥વાહ યાર તું બદલાઈ તો તારી મજબૂરી હતી અને હું બદલાયો ગયો તો બેવફા બની ગયો😔...)*

Harshad Patel

પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..! એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે. ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

read more
પ્રેમ એક સારી જીંદગી પણ આપે છે તો એ જ પ્રેમ કયારેક મોત બનીને પણ આવેછે..!
એક પ્રેમ કરતું હોય પણ બીજી સામેવાળી વ્યક્તિ કદાચ તેને પ્રેમ ના પણ કરતું હોય! આવા વધુ કિસ્સા છોકરાઓમાં બનતા હોયછે.
ઘણા એવુ સમજે છે કે એકબીજા સાથે બોલવાથી કે એકાન્તમાં બેસવાથી કે એક કપ સાથે કોફી પીવાથી જાણે એકબીજાને પ્રેમ થઇ ગયો સમજે છે..પણ આ કોઇ પ્રેમ નથી હોતો હા દોસ્તી ચોક્કસ કહી શકાયછે..પણ આજના નાદાન છોકરાઓ તેને પ્રેમ સમજી બેસેછે પણ જયારે તે છોકરી બીજા છોકરાને સાચો પ્રેમ કરતી હોય ત્યારે પેલા એકતરફી છોકરાને આ સહન થતું નથી..

Mayur saisuthar

વાવાઝોડું નથી તો પણ તોફાન કરતા શીખી ગયો છું.....

ટીપા પાણી માટે તરસતો આજે પોતે દરિયો બની ગયો છું.....

મતલબ શબ્દ થી અજાણ આજે પોતે મતલબી બની ગયો છું.....

શરીર પર ઘા નથી પડ્યા બાકી કપાય તો હું પણ ગયો છું.....

Mayur saisuthar

વરસાદી સુગંધ આ મોસમ આજે એટલો રંગીન અને સુહાનો થયો છે,
સૂરજ વાદળ માં છુપાયો લાગે કોઈ નો દીવાનો થયો છે.

જાણે વર્ષો થી રીસાયેલો આ છોડ ફરી હસતો થયો છે,
લાગે આજે આ ફૂંકાતો પવન જાણે વાતો કરી રહ્યો છે.

ભીંજાઈ છે આ ધરતી જાણે એનો થાક ઊતરી ગયો છે,
આ ટહુક્તો મોરલો પણ જાણે પ્રીતમ ને યાદ કરી રહ્યો છે.

ખડખડ વહેતા ઝરણા ને જાણે નવો સંગાથ મળી ગયો છે,
કલરવ કરતા પંખી ને જાણે કોઈક વિશ્વાસ મળી ગયો છે.

દેડકો આજે તળાવ છોડી ખાબોચિયા મા ખુશ થઈ રહ્યો છે,
વાદળ પ્રવાહ જાણે જીવન ની નવી દિશા બતાવી રહ્યો છે.

એકલાપણ ને જાણે ઝરમર ટીપા નો સહારો મળી ગયો છે,
લાગે છે મૌસમ મારા દુઃખો ને ભુલાવી મને હસાવી રહ્યો છે.

Prakash Solanki

🕘#સમયનો🔪 #ખેલ #હતો_જે #પૂરો
                 #થઇ #ગયો,
☝️#હવે 😎#અમારો 🔪#ખેલ #આખી
                 🌐 #દુનિયા 
                 😐#જોશે

Prakash Solanki

🕘#સમયનો🔪 #ખેલ #હતો_જે #પૂરો #થઇ #ગયો, ☝️#હવે 😎#અમારો 🔪#ખેલ #આખી 🌐 #દુનિયા 😐#જોશે #nojotophoto

read more
 🕘#સમયનો🔪 #ખેલ #હતો_જે #પૂરો
                 #થઇ #ગયો,
☝️#હવે 😎#અમારો 🔪#ખેલ #આખી
                 🌐 #દુનિયા 
                 😐#જોશે

urmin (jiya) chauhan

#miss u

read more
તને શોધું છું હું મારાં સંસાર માં જ્યાં થી તું બહુ દૂર ચાલ્યો ગયો છે.... 
મારાં હૃદય માં તારી યાદો વસાવી તું અંધકાર માં સમાય ગયો છે...
દુનિયા ની રસમ સામે ઝુકવાની તાકાત નથી મારાં માં... તારા સાથે બઁધાયેલા સબંધ ને નિભાવાં માં મારાં બધા સબંધ છીનવાય ગયા છે....
તારી પાસે આવવા ની દરેક કોશિષ મારી અસફળ ગઈ.... 
તુજ કહે મારાં થી એવો તો શુ અપરાધ થયો કે તું આમ મારાં થી રિસાય ગયો છે 
 #miss u

અનામિકા

મારા પ્રિય મિત્ર હે મિત્ર, આપણા બાળપણ નું એ ચિત્ર આજે પણ મારી નજર સમક્ષ આવે ત્યારે એ મીઠી વાતો,એ મીઠા બોલ, મીઠા ઝગડા, એ મીઠી રમતો યાદ કરી મારી આંખો ભરાય આવે ત્યારે એ દોસ્ત મન માં વિચાર પણ આવે કે તારી પાસે દોડી આવું પણ પછી ખ્યાલ આવે કે તું તો હવે આગળ નીકળી ગયો તને કેમ હું યાદ આવું. તું જ હતો જે મને ઘરે થી છુપાઈ ને રમવા માટે લઈ જતો અને ઘરે પાછા વળતા પાછો પણ મારી સાથે ઘરે આવતો અને સૌને કહેતો કે હું સીડી એ થી પડી ગયો તો મને બચાવવા એ આવ્યો અને એ સૌ પણ તારી મારી મિત્રતા જોઈ હસી ને કહેતા , આમ જ તમારી મિત્રતા ખિલખિલાટહસતી રહે પણ કોને ખબર કોની નજર લાગી  કે એ દિવસો પાછા મળી જ નથી રહ્યા..... હે.. મિત્ર....😓😞.
loader
Home
Explore
Events
Notification
Profile