Nojoto: Largest Storytelling Platform

Best સાદગી Shayari, Status, Quotes, Stories

Find the Best સાદગી Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about સાદગી translate to english, સાદી meaning in hindi, સાદગી અને, સાદગી નો વૈભવ, સાદગીભર્યું જીવન જીવવાની,

  • 7 Followers
  • 7 Stories
    PopularLatestVideo

purvi Shah

સુપ્રભાત!! આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
છે સમર્પણ
હૃદયથી નીખરતી
એ સાદગી ને ...
જે પરે હોય
દુન્યવી દેખાડાથી
 મનથી ખુશ... 
 સુપ્રભાત!!
આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Umang Parmar

#સાદગી #ગુજરાતી #yqmotabhai #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
સરળ હતું જીવન, અને સાદગી જ શૃંગાર હતી
તે વ્યક્તિ સદા માટે કદાચ એટલે જ યાદગાર હતી.  #સાદગી #ગુજરાતી #yqmotabhai 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

Nidhi Adhyaru

સુપ્રભાત!! આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
તણો એ  શ્રૃંગાર
જયાં ઝાંખા આ બધા જાકજમાળ. સુપ્રભાત!!
આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

kaushik

સુપ્રભાત!! આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #Collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai

read more
કમાલ છે આ સાદગી,
મોંઘાદાટ પોશાકો ને
બતાવે પોતાની સાદગી,
નેતાઓ પણ આ દોટમાં
પહેરે મોંઘીદાટ ખાદી,
સાથે લાવલશ્કરને ગાડી,

સાદગીની કમાલ જુઓ
ખાવી છે ફક્ત એક રોટી!
બગાડે અન્ન અને ભોજન,

દુનિયામાં રીત એવી કે
દેખાડો કરવાની સાદગી,
રાતે રમ શબનમ ને ચાંદની
કમાલ છે આ સાદગી...
- કૌશિક દવે






 સુપ્રભાત!!
આજે #સાદગી શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai

દિલની દલીલો

#સુંદરતા #સાદગી #ગુજરાતી #gujaratiquotes #Beauty #simplicity #MyThoughts #dailyquotes #factsoflife #BusinessTycoons #જીવન

read more
mute video

A P

#સાદગી #standout #વિચારો

read more
સુંદરતા તો બહુ વખણાઈ ગઈ મારાથી પણ
 સાદગી કેવી સરસ હોય એ પણ આજે જોઈ લીધું
ફૂલો ના એ બગીચા માં ગુલાબ હજાર હતા 
પણ 'મન' પેલી બારમાસી ની પાંખડી એ મોહી લીધું

©A P #સાદગી

#standout
loader
Home
Explore
Events
Notification
Profile