Nojoto: Largest Storytelling Platform

Best Cha Shayari, Status, Quotes, Stories

Find the Best Cha Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutnames start with cha in telugu, love chat, cha love, love cha, chat meaning in hindi,

  • 59 Followers
  • 108 Stories

Dev choudhary

Chand si mahbooba #Cha

read more

Preeti Kumari

শুভেন্দু মুখার্জি

আজ দাদার সাথে #Collab করো #Cha নিয়ে ঠান্ডা হতে বসা চা দেখলে কী করবে? #yqdada #yqbangla #yqbengali #Bangla #YourQuoteAndMine Collaborating with YourQuote Dada বাঙালির আড্ডার সাথী না থাকা মানে গল্পের সমাপ্তি। ঠিক বুঝিয়ে লিখতে পারলাম না।

read more
তাহলে উষ্ণতা কি অবশিষ্ট আছে!
তোমার উষ্ণতা র ছোঁয়া
আমার যে এখনো বাকি আছে
পিপীলিকার লাইন বুঝিয়ে দিচ্ছে
তারা তাদের খাদ্য পেয়ে গেছে
মনটা আজ ভেঙে গেছে
আড্ডা টা আজ এখানেই ভেঙে যাচ্ছে।  আজ দাদার সাথে #collab করো #cha নিয়ে

ঠান্ডা হতে বসা চা দেখলে কী করবে?

#yqdada #yqbangla #yqbengali #bangla #YourQuoteAndMine
Collaborating with YourQuote Dada বাঙালির আড্ডার সাথী না থাকা মানে গল্পের সমাপ্তি। ঠিক বুঝিয়ে লিখতে পারলাম না।

Adv..A.S Koura

#eveningtea #Cha

read more
“ਅੱਜ ਤੋਂ ਅਸੀਂ ਚਾਹ ਨੀਂ ਪੀਂਦੇ “ (P-2)
 
ਖ਼ਤ ਨਿਸ਼ਾਨੀ ਸੀ ਤੇਰੇ ਦੀਦ ਦੀ ,
ਜਦ ਤਕ ਅਸੀਂ ਸਾੜ ਨੀ ਦਿੰਦੇ 
ਸੀਨੇ ਚ  ਵੱਸਦੀ ਮੂਰਤ ਤੇਰੀ ਦਾ,
ਜਦ ਤੱਕ ਕਰ ਤਿਰਸਕਾਰ ਨੀ ਦਿੰਦੇ 
ਲੱਖ ਝੁਲਣ ਤੂਫਾਨ ਸਰਦ ਦੇ 
ਜਦ ਤਕ ਸੀਨੇ ਅੱਗ ਬਾਲ ਨੀ ਦਿੰਦੇ 
ਧੁਖਦੀ ਰਹੇ ਗ਼ਮਾਂ ਦੀ ਧੂਣੀ, 
ਜਦ ਤਕ ਜਿਸਮ ਸ਼ਮਸ਼ਾਨ ਸਾੜ ਨਹੀਂ ਦਿੰਦੇ 
ਦਿਲ ਤੇ ਹੱਥ ਰੱਖ ਕਹਿਣੇ ਹੈ, 
ਅੱਜ ਤੋਂ ਅਸੀਂ ਚਾਹ ਨੀਂ ਪੀਂਦੇ 
ਜਿਥੇ  ਵਾਇਦਾ ਸੀ ਸੱਜਣ ਮਿਲੇਗਾ ਖੜ ਕੇ ਉਹ ਰਾਹ ਨੀ ਪੀਂਦੇ ।

©Adv..A.S Koura #eveningtea #Cha

Swati Tyagi

How to make tea #Tea #tealover #Cha #chai nojoto #swatityagi #cooking

read more

यायावर गोयल

#Cha #Tea

read more
कभी दिल माने तो करना मुलाकात हमसे,

सस्ती चाय, महंगी यादों के साथ पिला कर भेजेंगे.. 🖤

©यायावर गोयल #Cha #Tea

A P

#Cha

read more
જેના લીધે હજાર વાતો ની વચ્ચે લાખો વિચાર લખ્યા છે
 એવી ચા ની વાત ચા દિવસે ના થાય એવું બને કઈ??
અને તમે વિચારો ને વિચાર ને શબ્દો ને અક્ષર આપ્યા છે 
 તમે આવો ને મીઠી મધુર ચા ના બને એવું બને કઈ??
#આંતરરા્ટ્રીય ચા દિવસ

©A P #Cha

AADHIYA SAMIR(SANGATH)

ખબર નહિ પણ કેમ પણ તું જ્યારે એમ કહે ને કે બેસી ને ગુસ્સો કરશો ?ત્યારે મને તું પોતાનો લાગવા લાગે છે..
(ખુદનો માણસ ખુદનો ત્યારેજ લાગે છે મિત્રો જ્યારે આપડે ખુદ ના કરતા સામે વાળા ના હોઈએ..) હવે એતો બોલ કે તને ચા કેમ ભાવે છે...એને કીધું કે ભાવતી નોતી પણ ગમવા લાગી
મે કહ્યુ ગમવા લાગી કે કોઈ એ ગમાડી...એને કહ્યું કે એ નાગમતો મુસાફર આવ્યો મારી સમીપ અને એકજ ઘૂટ માં એનો કરી બેઠો અને કપ તો એવી રીતે મૂકી દીધો કે જાણે એમાં ચા હોયજ નહી.. (રડતાં સ્વર માં.)એની લાગણી ના સંબંધ હજી યાદ આવે છે માટે લાગણી જ્યાં પૂરી થશે ને ત્યાં એનો કપ મૂકી દયશ...
મે કીધુ કપ મૂકતા નહી પણ તમારી કોફી શરૂ કરી દેજો.કહ્યું હા કેમ નહિ હવે તો કરવીજ પડશે ને ..તારા સાથે
ચા કોફી અને તું ની સફર 
હા.. અને આજે એના સફર ની શરૂવાત મારા સાથે થતી હોય એવી લાગણી બંધાય.છે.. #cha#coffe#ane#tu

AADHIYA SAMIR(SANGATH)

EPISODE 2 #Cha #coffe #Ane #Tu

read more
EPISODE 2 CHA COFFE ANE TU
પણ સંગાથ નોર્મલી બોયઝ લોકો ચા પીતા હોય છે અને તું છેકે કોફી??સહજા સહજ મે તરતજ કીધું બસ એમજ એતો હમણાંથીજ ...મારા મિત્ર એ એ કાળી રાત ને ના બતાવવા ઈશારો કર્યો..એને કહ્યું એમજ ના હોય મજાક કરતી હોય એમ કીધું કેને હવે બવ ડાયો દિકો .મે કીધું ઓહ મેડમ બવ ફાસ્ટ જાવ છો જરાક બ્રેક લગાવશો મેડમ ?તે હસે છે અને હું ફકત ને ફકત તેની સમાઈલ જોતો હોવ છું . હવે મને કે તું શા માટે ચા પીવે છે એને કહ્યું કયશ તને નિરાતે જેમ તારી આંખો માં આજે જે સમાઈલ આવે છેને એમ મને પણ કંઇક અજુગતું પણ ગમતું હોય કૈક એવું થાય છે..
(દિલ તરત વિચારતું થાય છે વાહ કુદરત આજે નવજીવન ની પેલીજ સવાર અને સંગાથ સંગ સંગિની...બસ હવે આમાં લીલા ના કરતા )માથું મારું નમી જાય છે.. અને કોફી નું ઘૂંટ ગળા માંથી માંડ ઉતર્યું... EPISODE 2 #CHA #COFFE #ANE #TU

VikapaDiya

😀😀 *ઇતિહાસ* 🤣🤣
રામ-રાવણનું યુદ્ધ પૂરું થયા બાદ રામ, લક્ષ્મણ અને જાનકી પાછા ફરતા હતા ત્યાં ડૂસકાં નાં આવાજ સંભળાયા.
રામે પાછું ફરીને જોયું તો કોઈ માણસ દેખાયું નહીં. બધે નજર કરી ત્યાં અવાજ આવ્યો "પ્રભુ આ તરફ, ઉકરડા તરફ જુઓ"
રામે જોયું તો સંજીવનીને વાટયા પછી વધેલા કુચાને વાચા ફૂટી.
રામે કહ્યું "શું કામ રોવો છો?"
જવાબ મળ્યો "અમે આપના ભાઈની મૂર્છા ઉડાડી અને અમને જ ફેંકી દીધા, માણસ સ્વાર્થી હોય, પણ પ્રભુ તમેય?"
રામ ને ખૂબ લાગી આવ્યું અને સંજીવનીના કુચાને આશીર્વાદ આપતા કહ્યું "આવતા જન્મે તમારા નામમાંથી *"કુ"* નીકળી જશે અને *"ચા"* બની તમે આખા જગની મૂર્છા ઉડાડસો"
અને એ રીતે, ચા એ પ્રભુ એ આપેલ વરદાન છે એમ માનીને *સૌએ ચા પીવી.*

ભઈર ભઈર ભાઈ તું એક કટિંગ ભઈર
🤣🤣🤣😀😀🤣🤣🤣🤪🤪 #vikapadiya#Nojoto#Gujju#Gujrati#Tealover#cha
loader
Home
Explore
Events
Notification
Profile