Find the Best coffe Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos about vinnaithandi varuvaya coffe shop whatsapp status videos download 0, coffe tube, coffe quotes, quotes on coffe,
Aju Ajai
where there is coffe,there is happy ©Aju Ajai #chai #coffe #coffeelover
Nithya Vinayagam
“Caffeine- It maintains my sunny personality.” ©Nithya Vinayagam Caffine #coffe #mood #caffine
Nithya Vinayagam
“May your coffee be strong and your Monday be short.” ©Nithya Vinayagam #coffe Good morning
Mohansingh
love India and the lovers to let them live in India ©Mohansingh #coffe day
AADHIYA SAMIR(SANGATH)
આજે તો મે તારા માટે કોફી બનાવી... એટલુજ કીધું ત્યાં તો એના ગુલાબ જેવા હોઠ એના બરફ જેવા દાંત નીચે પીસી અને આંખો મલકાવી ને કીધું વાહ્ તો તો આજે સ્વાદ જ સંગાથ હશે .... #coffe
AADHIYA SAMIR(SANGATH)
ખબર નહિ પણ કેમ પણ તું જ્યારે એમ કહે ને કે બેસી ને ગુસ્સો કરશો ?ત્યારે મને તું પોતાનો લાગવા લાગે છે.. (ખુદનો માણસ ખુદનો ત્યારેજ લાગે છે મિત્રો જ્યારે આપડે ખુદ ના કરતા સામે વાળા ના હોઈએ..) હવે એતો બોલ કે તને ચા કેમ ભાવે છે...એને કીધું કે ભાવતી નોતી પણ ગમવા લાગી મે કહ્યુ ગમવા લાગી કે કોઈ એ ગમાડી...એને કહ્યું કે એ નાગમતો મુસાફર આવ્યો મારી સમીપ અને એકજ ઘૂટ માં એનો કરી બેઠો અને કપ તો એવી રીતે મૂકી દીધો કે જાણે એમાં ચા હોયજ નહી.. (રડતાં સ્વર માં.)એની લાગણી ના સંબંધ હજી યાદ આવે છે માટે લાગણી જ્યાં પૂરી થશે ને ત્યાં એનો કપ મૂકી દયશ... મે કીધુ કપ મૂકતા નહી પણ તમારી કોફી શરૂ કરી દેજો.કહ્યું હા કેમ નહિ હવે તો કરવીજ પડશે ને ..તારા સાથે ચા કોફી અને તું ની સફર હા.. અને આજે એના સફર ની શરૂવાત મારા સાથે થતી હોય એવી લાગણી બંધાય.છે.. #cha#coffe#ane#tu
AADHIYA SAMIR(SANGATH)
બંને ની ચા કોફી અને વાતો આજની પૂરી થાય છે હું બિલ ચૂકવવા માટે મારી લાકડી ના સહારે ઊભો થવા જાવ છું અને અચાનક જેમ તરસ્યા ને પાણી મળે એમ કીધું હવે છું ને સંગાથ તારી માટે હવે લાકડી શુકામ એમ કહીને મારી લાકડી છોડાવી અને હાથ એના ખભે રખાવ્યો ફરી વાર કંઇક યાદ આવતું હોય એમ આંખો નબળી પડી જાય છે સવાર માં આંખ માંથી પાણી નું ટીપુ હા હવે તો પાણી જ ક્યશ અને સુર્ય નું કિરણ મારા મુખ પર પડે છે અને એ મને તાકી તાકીને. જોતી રહે છે ખરેખર અદભૂત છે તું તારા માંથી મને પોઝિટિવ એનર્જી આવે છે સંગાથ .હું જતો હોવ છું એણે કહ્યું કે કાલે આજ સમય પર અહિયાજ મલીશુને???ખબર ના પડી મને કે શરૂવાત મે કરી કે એણે??? પણ જે થતું હતું ને એકૈક તો ઉપરવાળા નો સારો એવો ઇશારો જણાતો હતો.. #ચા #coffe #અને #તું
AADHIYA SAMIR(SANGATH)
EPISODE 2 CHA COFFE ANE TU પણ સંગાથ નોર્મલી બોયઝ લોકો ચા પીતા હોય છે અને તું છેકે કોફી??સહજા સહજ મે તરતજ કીધું બસ એમજ એતો હમણાંથીજ ...મારા મિત્ર એ એ કાળી રાત ને ના બતાવવા ઈશારો કર્યો..એને કહ્યું એમજ ના હોય મજાક કરતી હોય એમ કીધું કેને હવે બવ ડાયો દિકો .મે કીધું ઓહ મેડમ બવ ફાસ્ટ જાવ છો જરાક બ્રેક લગાવશો મેડમ ?તે હસે છે અને હું ફકત ને ફકત તેની સમાઈલ જોતો હોવ છું . હવે મને કે તું શા માટે ચા પીવે છે એને કહ્યું કયશ તને નિરાતે જેમ તારી આંખો માં આજે જે સમાઈલ આવે છેને એમ મને પણ કંઇક અજુગતું પણ ગમતું હોય કૈક એવું થાય છે.. (દિલ તરત વિચારતું થાય છે વાહ કુદરત આજે નવજીવન ની પેલીજ સવાર અને સંગાથ સંગ સંગિની...બસ હવે આમાં લીલા ના કરતા )માથું મારું નમી જાય છે.. અને કોફી નું ઘૂંટ ગળા માંથી માંડ ઉતર્યું... EPISODE 2 #CHA #COFFE #ANE #TU