Nojoto: Largest Storytelling Platform

Best feelingalive Shayari, Status, Quotes, Stories

Find the Best feelingalive Shayari, Status, Quotes from top creators only on Nojoto App. Also find trending photos & videos aboutlove feel quotes with images, pain feeling love shayari in hindi for girl, your love is all i need to feel complete, feeling content with life quotes, make me feel your love lyrics,

  • 3 Followers
  • 6 Stories

Grishma Doshi

🧡📙📙🧡 #મનનીવાતો #Emotions #beinghuman #Pause #pouringout #feelingalive #gujaratipoems #grishmapoems

read more
થાકી ગયેલું મન
અટકવાનું નામ નથી લેતું,
વાદળના ખોળાની તરસ એવી
કે વરસવાનું નામ નથી લેતું,
ડર લાગે કે ક્યાંક સુકાઈ ના જાય
પણ અલપ ઝલપ આંખોના ખૂણે
વરસી જાય ત્યારે હાશકારો થાય
કે હજુ ધબકવાનું નથી ભૂલ્યું. 🧡📙📙🧡
#મનનીવાતો #emotions #beinghuman #pause #pouringout #feelingalive #gujaratipoems #grishmapoems

Grishma Doshi

જ્યાં શ્વાસનો ભાર ના લાગે
એવી હવાની ખોજ છે મને,
છે જે હવા એમાં ક્યાં કોઈ
બોજ છે મને પૂછે કોઈ,
મેં ક્યાં કહ્યું બોજ છે મને
હળવાશ તો અહીં શોધી‌ જ લઉં છું,
પણ જેની સાથે હળવાશની
આપ-લે થઈ શકે
એવી હવાની ખોજ છે મને. 🧡📙📙🧡
#life #search #seeking #feelingalive #rightplace #love #gujaratipoems #grishmapoems

Grishma Doshi

कुछ लम्हें होते है
जो हम चाहते है बस थम जाए,
पर काफी कम बार कोशिश करते हैं
कि उन्हें हम वापस जी पाए।
जरूरी नहीं
वह कुछ बड़े से खूबसूरत दिन हो,
या जगमगाती कोई रात हो।
सूरज से पहले का
सुकून भरा नीला आकाश हो
या अलसाई सी दोपहर खुद के साथ हो,
डूबते सूरज के संग एक चुपचाप शाम हो,
या फिर चंदा से बिना बात भी कोई बात हो।
यूं ही बस कुछ लम्हे ऐसे हो
कि तुम्हें लगे के तुम हो। 🧡🧡
#moments #feelingalive #littlethings #beingwithyourself #happiness #feelfree #hindipoems #grishmapoems

Grishma Doshi

you remember to live. #Collab #bestlivedlife   #YourQuoteAndMine #yqbaba
 #lovelifetothefullest #livinglife #beingalive #feelingalive
Collaborating with YourQuote Baba

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile